અમરેલી

અમરેલી સીટી પો.સ્ટે. ના ખૂનની કોશિશના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ
નાઓએ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની
ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ
કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એ પાર્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૫૨૩/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૩૧૫(૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪, ૧૦૯(૧) મુજબનો ગુનો કરી
પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડી, પકડાયેલ
આરોપીઓને આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ
છે.
 પકડાયેલ આરોઓની વિગતઃ-
(૧) કેતન ઉર્ફે કંડી બાબુભાઇ ગજેરા, ઉ.વ.૨૮, રહે.અમરેલી, સાવરકુંડલા રોડ,
ગોકુળનગર, તા.જિ.અમરેલી.
(૨) અજય બાબુભાઇ ગજેરા, ઉ.વ.૨૭, રહે.અમરેલી, સાવરકુંડલા રોડ, ગોકુળનગર,
તા.જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
રાહુલભાઇ ચાવડા, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, સલીમભાઇ
ભટ્ટી, મહેશભાઇ મુંધવા, કિશનભાઇ આસોદરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts