ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૫૦૨૪૪/૨૦૨૫, પ્રોહિબિશન એકટ કલમ ૬૫(એ)(ઇ),
૧૧૬(બી), ૮૧ મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા
આંઠ મહિનાથી લાલશાહીના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને બાતમી હકિકત તેમજ
ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ
સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ –
શીવરાજ ઉર્ફે શીવભાઇ કનુભાઇ ધાખડા, ઉ.વ.૨૪, રહે.વડ, તા.રાજુલા, જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments