Home Articles posted by CITY WATCH NEWS (Page 6046)
અમરેલી
દામનગર કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન નો લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા સહિત ના અગ્રણી ઓ દ્વારા પ્રારંભ કરાયો હતો Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી ના સાનિધ્ય માં  લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ વિના મુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ નું આયોજન છે તેમાં સુદર્શન નેત્રાલય અમરેલી ની અતિ અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાંત તબીબી સેવા એ આંખના લગતા તમામ રોગની તપાસ કરી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ  સોમવાર દેવ ઉઠી પ્રબોધિની એકાદશીના શુભ પવિત્ર દિવસે સાંજે ૬-૦૦ વાગે વૃંદા અને ઠાકોરજી નો ભવ્ય લગ્નોત્સવ યોજાયો આ પાવન આદર્શ લગ્નોત્સવ ની ભાવિકો એ હર્ષઉલ્લાસ થી ઉજવાયો હતો તુલસી વિવાહની ઉજવણીનું આયોજન નારણપુરા ગામમાં રાધાકૃષ્ણ મંદિરમાં ધામધૂમથી વર્ષો વર્ષ થી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરાના મહામારીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પ્રસંગ ગ્રામજનો, […]Continue Reading
અમરેલી
પ.પૂ.શેરનાથબાપુ, પ.પૂ.ભયલુબાપુની વિશેષ ઉપસ્થિતી તેમજ પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણા, સહિત પ્રદેશ ભાજપનાં આગેવાનો તેમજ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, કેતનભાઈ ઈનામદાર, કાંતીભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી ઉપસ્થિતી રહયા હતા.આજ રોજ મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીન્ઝ નારણગઢ પાસે ઢસા–દામનગર રોડ પર અમરેલી જિલ્લા ભાજપ પરીવારનું સ્નેહ મિલન સમારોહનું સુંદર આયોજન થયુ હતુ.આ Continue Reading