વેકેશનમાં ફરવા ગયેલા લોકો મોટી સંખ્યામાં પરત આવી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં કોરોના વધી શકે છે. સંક્રમણ અટકાવવા અને રસીકરણ ઝડપથી પૂર્ણ કરવા સોમવારથી પાલિકા જાહેર સ્થળોએ રસી ન મુકાવનારને પ્રવેશ આપવાના નિયમનો અમલ કરવા જવાની છે. જાેકે તેમ છતાં રસીકરણની કામગીરી મંદ ગતિએ જ ચાલી રહી છે. રવિવારે માત્ર ૧૬૩૮૧નું રસીકરણ થયું હતું. […]Continue Reading


















Recent Comments