Home Articles posted by CITY WATCH NEWS (Page 6051)
અમરેલી
જાફરાબાદ તાલુકાનાં દરિયા કિનારે આવેલ વાહાહ સ્‍વરૂપ ગામમાં વારાહ સ્‍વરૂપ ભગવાનનાં મંદિરનાં સાનિઘ્‍યમાં રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા અને વારાહ સ્‍વરૂપ મંદિર ટ્રસ્‍ટ ઘ્‍વારા તા. 14/11/ર1ને રવિવારનાં રોજ ભવ્‍ય અને દિવ્‍ય તુલસી વિવાદનું આયોજન કરવામાં આવેલ છે. વારાહ સ્‍વરૂપ મુકામે જે તુલસી વિવાહનું આયોજન કરેલ છે તેમાં ઠાકોરજી જબ્‍બરી જાન સમુદ્રનાં ટાપુ એવા Continue Reading
અમરેલી
વડિયા શહેરમાં મઘ્‍ય આવેલું સ્‍વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવતા શાસ્‍ત્રી આનંદસ્‍વરૂપ દાસજી સ્‍વામી વડિયા શહેર અને આસપાસના વિસ્‍તારોમાં છેલ્‍લા બે વર્ષથી કોરોના મહામારી વચ્‍ચે કોઈ પણ પ્રકારની ધાર્મિક અનેસામાજિક પ્રવૃતિઓ બંધ હતી ત્‍યારે હવે સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી છે અને કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્‍વજનો ગુમાવ્‍યા છે એવા સમયે […]Continue Reading
બોલિવૂડ
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન પછી મુંબઇના જુહુ વિસ્તારમાં એક ભાડાના ઘરમાં સાથે રહેવાના છે. રિપોર્ટના અનુસાર એક રિયલ એસ્ટેટ ડીલરે આ વાતને સમર્થન આપ્યું હતું.રિપોર્ટસના અનુસાર આ ઘર માટે વિક્કીએ સિક્ટોરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા પોણા બે કરોડ ચુકવ્યા છે. જ્યારે આ અપાર્ટમેન્ટનું ભાડું પહેલા ત્રણ વરસ માટે રૂપિયા આઠ લાખ છે. એ પછીના […]Continue Reading
બોલિવૂડ
કરણ જાેહરે વિક્કી કૌશલના પાત્રના પોસ્ટરને શેર કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ગોવિંદા વાઘમારેથી મળો. તેનુ ંદિલ ગોલ્ડનું છે અને ડાન્સ મૂવ બોલ્ડ છે. હાજર છે ગોવિંદા નામ મેરા, જ્યાં અસિમીત હાસ્ય અને કન્ફ્યૂઝનની ભરમાળ હશે.આ ફિલ્મને ૧૦ જુન ૨૦૨૨ના રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત કરણ જાેહરે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણીનું પણ પ્રથમ […]Continue Reading