સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાની ૮ માંથી ૬ હોટલમાં રૂ.૨૬ લાખની જીએસટી ચોરી ખૂલતા ભારે ચકચાર જાગી છે. સતત ત્રીજા દિવસે બે હોટલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે હોટલમાંથી કરચોરી ખુલી તેમાં વેરામુકત વેંચાણ દર્શાવી કરચોરી કરતા હોવાનું ખૂલ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલી હોટલના સંચાલકો ભરવાપાત્ર જીએસટી યોગ્ય રીતે ભરપાઇ ન કરવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીની […]Continue Reading


















Recent Comments