Home Articles posted by CITY WATCH NEWS (Page 6091)
ગુજરાત
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. ઊંઝા છઁસ્ઝ્રમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહનાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં. જ્યારે આજે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. આશાબેનના Continue Reading
ગુજરાત
રાજય સરકાર દ્વારા યોજાનારા વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ની તૈયારીઓ ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક કેન્દ્ર ,વાપી જીઆઇડીસી અને જીપીસીબીને વાઇબ્રન્ટ સમિટના કરારો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણેય વિભાગ દ્વારા વાપી,સરીગામ,ઉમરગામ,પારડી,ગુંદવાવ એટલે કે વાપી રિઝયનમાં ખાનગી કંપનીઓએ રોકાણની સમજુતિની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. વાપી જીઆઇડીસી કચેરીના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ Continue Reading
ગુજરાત
ઓમિક્રોન વેરિયેન્ટ વાઇરસ ૧૧ દેશોમાં જાેવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક ૧૧ દેશમાંથી વલસાડ જિલ્લા વધુ ૫૩ જેટલા મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્રારા મુસાફરોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સાથે તમામનો ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવતા તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હાઈરિસ્ક દેશમાંથી આવેલા ૫૩ યાત્રીઓને ૭ દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે રાજકીય પક્ષો કાર્યરત છે. આ બંને રાજકીય પક્ષોની વિદ્યાર્થી અને યુવાનો માટેની પાંખ એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, દ્ગજીેંૈં, યુવક કોંગ્રેસ અને ભારતીય જનતા યુવા મોરચો. આ યુવા કાર્યકર્તાઓ સમાજ જીવનના અને જાહેર જીવનના પ્રશ્નોની રજૂઆત લોકશાહી ઢબે કરતા હોય છે. આપણી વ્યવસ્થા મુજબ આ કાર્યકર્તાઓ […]Continue Reading
ગુજરાત
યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી ૬ દિવસ માટે બંધ એટલે કે તારીખ ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે ૧૯ ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે. આમ આજથી ૫ દિવસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો. આ દર્દી ઝિમ્બાબ્વેથી પર આવ્યા હતા. તેનામાં તાવ અને કળતરનાં લક્ષણો દેખાતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ ૨ ડિસેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થતાં તેને આઇસોલેટ કરી સારવાર આપવાની શરૂઆત કરી હતી. આ સાથે તેમના સંપર્કમાં આવેલા ૯ લોકોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ […]Continue Reading
રાષ્ટ્રીય
રવિવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫ નવા કેસના આગમન સાથે, દેશમાં તેની કુલ સંખ્યા વધીને ૩૮ થઈ ગઈ છે. એક ૨૦ વર્ષીય યુવક જે વિદેશથી તેના સંબંધીઓને મળવા ચંદીગઢ પહોંચ્યો હતો તેને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, ચંદીગઢમાં કોરોના વાયરસના આ પ્રકારથી કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો હોવાનો પ્રથમ કેસ છે. આ […]Continue Reading
રાષ્ટ્રીય
દીપ્તિ રાવત ભારદ્વાજે પણ પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી સંજય રાઉત પાસેથી માફી અને રાજીનામાની માંગણી કરી હતી, અત્યાર સુધી રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પોતાના અપશબ્દો બદલ માફી પણ માંગી નથી. પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે, દીપ્તિ રાવત ભારદ્વાજે ટીવી ચેનલની ક્લિપિંગ્સ પણ આપી છે જેમાં તેણે ફરિયાદ નોંધાવતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
તાજેતરમાં, ગોવામાં તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જાે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવશે, તો તેઓ ગૃહલક્ષ્મી યોજના સાથે આવશે. તે યોજના હેઠળ, દરેક મહિલાને ૫૦૦૦ રૂપિયાની માસિક રકમ આપવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસ અનુસાર, ગોવાના ૩.૫ લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ યોજનાના અમલીકરણથી રાજ્ય સરકારને રૂ. ૧,૫૦૦ […]Continue Reading
રાષ્ટ્રીય
દુબઈ સરકારમાં તમામ આંતરિક, બાહ્ય વ્યવહારો અને પ્રક્રિયાઓ હવે ૧૦૦% ડિજિટલ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવાઓ પ્લેટફોર્મ દ્વારા દેખરેખ અને સંચાલિત છે. શેખ હમદાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટાઇઝ કરવાની દુબઇની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. આ પ્રવાસનો આધાર નવીનતા, કલાત્મકતા અને ભવિષ્ય […]Continue Reading