Home Articles posted by CITY WATCH NEWS (Page 6150)
રાષ્ટ્રીય
પાકિસ્તાની સરકારની જીદના લીધે આ દેશની આવામને ખૂબ જ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. થોડાંક સમય પહેલાં જ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા ઇમ્પોર્ટ કરાયેલ ૨૮૭૬૦ મેટ્રિક ટન ખાંડનો એક જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ કિલોદીઠ ૧૧૦ રૂપિયા ચૂકવ્યા છે. ભારતીય અધિકારીઓના મતે પાકિસ્તાન જાે ઇચ્છત તો તેને ભારતથી ખાંડ ઘણી […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વગેરેએ ટિ્‌વટ કરીને પૂર્વ વડાપ્રધાન જલ્દી સાજા થાય તેવી કામના કરી હતી. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વાયરસના હળવા લક્ષણો હતો અને બાદમાં તેઓ સાજા થઈ ગયા […]Continue Reading
રાષ્ટ્રીય
સલમાન નોએડાના સેક્ટર ૭૧ના સ્ક્વેર મોલ પાસે રહે છે અને તે યુપીના ઔરૈયાનો રહેવાસી છે. સલમાનની થાણા સેક્ટર-૨૪ ક્ષેત્રની સારથી હોટેલ, સેક્ટર-૫૩ નોએડા સામેથી ધરપકડ કરવામાં આવી છે. નોએડાના એસીપી-૨ રજનીશ વર્માએ જણાવ્યું કે, આ ગેન્ગ ઈન્ટરનેટ અને વ્હોટ્‌સએપ નંબરના માધ્યમથી લોકો સાથે વાત કરતી હતી તથા ડીલ થયા બાદ ગાડી દ્વારા યુવતીઓને હોટેલ, ઘર, […]Continue Reading
રાષ્ટ્રીય
નોરા ઉપરાંત જૈકલીનને પણ ફરી સમન પાઠવવામાં આવ્યા છે. તેને આવતીકાલે પુછપરછમાં સામેલ થવા માટે સ્‌દ્ગન્ સ્થિત ઈડ્ઢના કાર્યાલયે બોલાવવામાં આવી છે. ઁસ્ન્છ અંતર્ગત જૈકલીન અને નોરાની પુછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સી એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે, નોરા અને જૈકલીન તરફથી સુકેશ સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ થઈ હતી કે નહીં. આ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ઘટનાઓ બની તેણે મને દુખથી ભરી દીધો છે. કર્ણ સિંહે તાજેતરમાં શહીદ થયેલા ૫ જવાનો માટે દુખ વ્યક્ત કર્યું હતું. કર્ણ સિંહે જણાવ્યું કે, રાજ્યમાં બનેલી આ ઘટનાઓ સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. કર્ણ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ જલ્દી શરૂ થવી જાેઈએ. ઉપ રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જાે હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું?: આ જ પ્રકારની સલાહ અગાઉ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમદાવાદમાં ૫૧ જેટલી સ્માર્ટ શાળાનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દરેક વોર્ડમાં સ્માર્ટ બનાવવામાં આવશે. આ સ્માર્ટ શાળાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે હેતુથી બનાવવામાં આવી રહી છે. આ શાળા ઝડપથી બને તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં […]Continue Reading
અમરેલી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષ સંઘાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ચેતન Continue Reading
અમરેલી
.- ગીર ની મધ્ય માં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામ નજીક પ્રકૃતિ ના ખોળે શ્રી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજથળી ખાતે નવરાત્રી દરમિયાન આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદ સંરક્ષક શ્રીમહંત હરિગીરીબાપુ ના અનન્ય શિષ્ય મહામંડલેશ્વરશ્રી જયઅંબાનંદગીરી માતાજી (શ્રી પંચ દશનામ જુના અખાડા) દ્વારા અનુષ્ઠાન, ખંડ પૂરણ, પાઠ, મહાકાળી તથા હિંગળાજ માતાજી નું પૂજન, અર્ચન, મહાઆરતી, હોમાત્મક યજ્ઞ, Continue Reading
અમરેલી
બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત ને વિવિધતામા એકતા ગ્રુપ દ્વારા બાબરકોટના તેજેસ્વી તારલા ઓ નુ સનમાનિત કરવામાં આવ્યું હતુ. તેમા.ઉપસ્થિત પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી સરપંચ શ્રી અનકભાઇ સાખટ બાબરકોટ ગ્રામ પંચાયત ના સભ્યોશ્રીજીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ ચેતનભાઇ શિયાળ,તાલુકા સદસ્ય કરશનભાઇપરમાર,જીલ્લા સદસ્ય કરશનભાઇ ભીલ,મહામંત્રી દિપુ ધુંધળવા,કિશાન મોરચા ના.ઉ પ્રમુખ Continue Reading