અમુક અભિનેતા-અભિનેત્રીઓ ટીવી પરદેથી ફિલ્મી પરદે જઇ જમાવટ કરી દેતાં હોય છે. તો અમુક ફિલ્મોમાંથી ટીવી પરદે આવ્યા પછી ખુબ સફળતા મેળવતા હોય છે. કુંડલી ભાગ્ય સિરીયલ ફેઇમ શ્રધ્ધા આર્યા આવી જ અભિનેત્રી છે. આ શોને કારણે ઘર ઘરમાં જાણીતી બનેલી શ્રધ્ધા હજુ સિંગલ છે. તેને કોઇ આ વિશે પુછે તો તે કંટાળી જાય છે. […]Continue Reading


















Recent Comments