Home Articles posted by CITY WATCH NEWS (Page 6193)
બોલિવૂડ
૧ ઓક્ટોબરની સાંજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાઈ હતી. સખત ટક્કરવાળી આ મેચમાં કે.એલ. રાહુલની શાનદાર બેટિંગના દમ પર પંજાબ કિંગ્સે, કોલકાતા નાઇટ રાઇડર્સને ૫ વિકેટે હરાવી દીધી હતી. આ ગેમનું રિઝલ્ટ જે રહ્યું હોય તે પરંતુ સ્ટેન્ડસમાં એક ક્યૂટ ફેને દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. […]Continue Reading
બોલિવૂડ
ઋતિકે આ વેબ સીરીઝ ક્યા કારણોસર છોડી દીધી છે તેની સત્તાવાર રીતે કોઇ જાણકારી આપનાવામાં નથી. ધ નાઇટ મેનેજરની હિંદી રીમેકમાં આદિત્ય એ રોલ કરશે જેને મૂળ સીરીઝમાં ટોમ હિડલટને નિભાવ્યો હતો. અનિલ કપૂર પણ આ સીરીઝનો હિસ્સો બને તેવી શક્યતા છે. જાે આમ થશે તો આદિત્ય અને અનિલ કપૂર બીજી વખત સાથે કામ કરશેઋતિક […]Continue Reading
બોલિવૂડ
કરીના કપૂર ખાનને આવો અંદાજ પણ નહીં હોય કે, તેના ગાર્ડની સલામનીને પ્રત્યુત્તર ન આપવા બદલ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવશે.સોશિયલ મીડિયાના જમાનામાં બોલીવૂડ સિતારાઓની એક-એક હરકતો રેકોર્ડ થતી હોય છે. ભલે મનોરંજન દુનિયાના સિતારાઓ એમ સમજતા તેમને કોઇજાેઇ નથી રહ્યું. પરંતુ વાસ્તવમાં સાવ એમ નથી થતું હોતું. ફેન્સની નજરે તેમના માનીતા સ્ટાર […]Continue Reading
બોલિવૂડ
રોહિત શેટ્ટીએ પોલીસ અધિકારીઓ વાળી જે ફિલ્મો બનાવી છે એ તમામ સુપરહિટ રહી છે. હવે તે સિંઘમ સીરિઝની ત્રીજી ફિલ્મની સાથે તેના કોપ યુનિવર્સનો વ્યાપ વધારશે. રોહિત અત્યારે સૂર્યવંશીની રિલીઝ માટે રાહ જાેઇ રહ્યો છે. એ પછી તે તેના કોપ યુનિવર્સમાં વધુ એક પાત્ર ઉમેરશે એમ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે અજય દેવગન (સિંઘમ), અક્ષય […]Continue Reading
બોલિવૂડ
શાહરુખ ખાનનો મિત્ર સલમાન ખાન તેને મળવા માટે પહોંચ્યો હતો. સલમાન ખાન મન્નતમાં લગભગ ૪૦ મિનિટ રોકાયો હતો અને શાહરુખ ખાનને મુશ્કેલીની ઘડીમાં સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પહેલા સુનીલ શેટ્ટી, પૂજા ભટ્ટ અને સુચિત્રા કૃષ્ણમૂર્તિએ શાહરુખ ખાનને ખુલીને સપોર્ટ કર્યો હતો. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની મુંબઈમાં ક્રૂઝ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરમાં કોને મળશે ફાયદો? કોને નુક્સાન? ગાંધીનગરમાં કુલ ૨,૮૧,૮૯૭ મતદારો છે, જેમાંથી ૧,૫૮,૫૩૨ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગરમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. હવે આ મતદાનની ૫૬%ની ટકાવારી કોને ફળે છે તે પરિણીમના દિવસે જાણવા મળશે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ગઈ, Continue Reading
ગુજરાત
એપિક હોસ્પિટલના પલ્મનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. અજય જૈને કહ્યું, “નમનનો કેસ ટેક્સ્ટ બુક કેસ છે કારણકે આમાં બધું જ ખોટું થયું હતું. તેને ફંગલ અને બેક્ટેરિયલ સહિતના મલ્ટીપલ સેકન્ડરી ઈન્ફેક્શન હતા, ત્રણવાર તેના ફેફસામાં પંક્ચર થયું હતું અને તેના ફેફસાના બહારના લેયરમાં ગંભીર રીતે અસર થતાં લેપ્રોસ્કોપી કરીને એ ભાગ કાઢવો પણ પડ્યો […]Continue Reading
ગુજરાત રાષ્ટ્રીય
સુરતના ભટારના શ્રમ વિસ્તારમાં શનિવારે નિસંતાન પડોશી મહિલાએ બાજુમાં રહેતી અઢી વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેનું અપહરણ કરીને રસ્તામાં તેના પ્રેમીને બોલાવી સોંપી દીધી હતી. આ અપહરણ કેસમાં ખટોદરા, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ઉમરા પોલીસ અને એસઓજી, ડીસીબી સહિતના ૧૨૫ પોલીસ જવાનોએ સતત ૮ કલાકની શોધખોળના અંતે રવિવારે બાળકીને પાંડેસરાથી શોધી કાઢી હતી. બાળકીને […]Continue Reading
રાષ્ટ્રીય
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેની પોતાના દીકરા આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે. હાઈપ્રોફાઈલ વકીલ સતીશ માનશિંદે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિરૂદ્ધ શાહરૂથના દીકરાનો બચાવ કરશે. સતીશ માનશિંદે અનેક ટોપ બોલિવુડ સેલેબ્સના વકીલ રહી ચુક્યા છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને લઈ એક ખૂબ જ મોટા સમાચાર […]Continue Reading
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાને ડ્રોનની મદદથી આ હિથયારો પહોંચાડયા હતા.આ હિથયારો પાકિસ્તાને આતંકીઓ માટે મોકલ્યા હોવાના અહેવાલોને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉરી પાસે જે ડ્રગ્સ મળી આવ્યું તે પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી ફેકવામાં આવ્યું હોવાના અહેવાલો છે.પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સૈન્યને મોટી સફળતા મળી છે. બીએસએફએ પંજાબના અમૃતસર અને Continue Reading