શરૂઆતમાં આ ટેક્સ રેટ ૫% હતો, પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને ૩.૫% કરવામાં આવ્યો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો ઠરાવ પસાર કર્યો છે જેમાં, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ૨૨ મેના રોજ ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ‘ પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વારા તેમના દેશમાં મોકલવામાં આવતા પૈસા (રેમિટન્સ) […]Continue Reading

















Recent Comments