Home Articles posted by CITY WATCH NEWS (Page 822)
ગુજરાત
પરીક્ષાની રાહ જાેઈ રહેલા લોકો માટે આવ્યા સારા સમાચાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ૨૩૮૯ જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં આગામી ૨૬ મે, ૨૦૨૫ના બપોરના ૨ વાગ્યાથી ૧૦ જૂન, ૨૦૫૫ના રાત્રે ૧૧:૫૯ સુધીમાં ફોર્મ ભરી શકાશે. મહેસૂલ વિભાગ હસ્તકની આગામી રેવન્યુ તલાટીની વર્ષ ૨૦૨૫ માટે ભરતી પ્રક્રિયા […]Continue Reading
ગુજરાત
દેશની કેન્દ્રીય રિઝર્વ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)એ કેન્દ્ર સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું હતું કે, તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આપવામાં આવેલા ૨.૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપેલું ડિવિડન્ડ ૮૭,૪૧૬ […]Continue Reading
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો જેમાં પ્રકાશન જિલ્લામાં એક કાર અને ટ્રકની અથડામણમાં છ લોકોના કરૂણ મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના બની હતી.આ અકસ્માત અંગે આંધ્રપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ‘આજે(૨૩ મે) પ્રકાશમ જિલ્લામાં એક ટ્રક સાથે કાર અથડાતા છ લોકો (બે મહિલાઓ અને ચાર પુરુષો) ના મોત થયા […]Continue Reading
રાષ્ટ્રીય
બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ અમેરિકામાં ઘણા બધા મોટા ફેરફારો કર્યા હતા ત્યારબાદ હવે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર ૨૫ ટકા ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એપલના ટીમ કૂકને ચેતવણી આપી છે […]Continue Reading
રાષ્ટ્રીય
ચીનના દક્ષિણપશ્ચિમ ગુઇઝોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૭ અન્ય લોકો હજુ પણ કાટમાળમાં ગુમ છે, એમ રાજ્ય મીડિયાએ જણાવ્યું છે. ગુરુવારે (૨૨ મે) ચાંગશી ટાઉનશીપમાં બે મૃતદેહ મળી આવ્યા હતા, અને નજીકના કિંગયાંગ ગામમાં બે અન્ય મૃતદેહ મળી આવ્યા હતા, જ્યાં ભૂસ્ખલનમાં આઠ ઘરોના ૧૯ લોકો દટાયા […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગો શહેરમાં ૨૨ મે, ૨૦૨૫ના રોજ વહેલી સવારે એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે મર્ફી કેન્યોન રહેણાંક વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે. આ દુર્ઘટના અમેરિકન સેનાના સૌથી મોટા આવાસ વિસ્તારમાં બની છે.આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સાન ડિએગો નજીક ધુમ્મસમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ થયું અને […]Continue Reading
રાષ્ટ્રીય
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે અમેરિકામાં બે ઇઝરાયલી રાજદ્વારીઓની ર્નિદયતાથી હત્યાની નિંદા કરી અને ઇઝરાયલ સાથે ઉભા રહેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. ઠ પર શેર કરાયેલા એક વિડિઓ સંદેશ દ્વારા આપેલા પોતાના ભાષણમાં, ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું, “ગઈકાલે રાત્રે વોશિંગ્ટનમાં કંઈક ભયાનક ઘટના બની. એક ક્રૂર આતંકવાદીએ એક યુવાન સુંદર યુગલ – યારોન […]Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જાેવા મળી શકે છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે કારણ કે રાજકીય પક્ષો દેશમાં પરિવર્તન લાવવા માટે એક સામાન્ય જમીન પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેમને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે.મોહમ્મદ યુનુસે ગુરૂવારે (૨૨ મે) રાજધાની ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર […]Continue Reading
રાષ્ટ્રીય
આતંકવાદ વિરોધી ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના ૬ પ્રતિનિધિમંડળ ૨૨ મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન એટેક થતાં ડીએમકે સાંસદ કનિમોઝીની સાથે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને લઈ જનારા વિમાનને મોસ્કો ઍરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને રશિયાના મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ […]Continue Reading
રાષ્ટ્રીય
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે શુક્રવારે આઇવી લીગ સ્કૂલ સાથેના વધતા જતા યુદ્ધમાં હાર્વર્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા રદ કરી દીધી, અને કહ્યું કે હજારો વર્તમાન વિદ્યાર્થીઓએ અન્ય શાળાઓમાં સ્થાનાંતરિત થવું પડશે અથવા દેશ છોડી દેવો પડશે.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ જાહેરાત કરતા કહ્યું કે હાર્વર્ડે Continue Reading