Home Articles posted by CITY WATCH NEWS (Page 823)
અમરેલી
. ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા અને તેનાઅભૂતપૂર્વ પરાક્રમને સન્માનિત કરવા માટે સાવરકુંડલામાં આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ યાત્રામાં શહેર મુખ્ય માર્ગો દેવળા ગેટ, બટુક હનુમાન મંદિર પાસેથી શરૂ થયેલી આ યાત્રા મેઈન બજારઅને ટાવર રોડ થઈને રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સમાપ્ત થઈ હતી. સાવરકુંડલાની બજારો ” ભારત માતાનો Continue Reading
રાષ્ટ્રીય
ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે. શ્રી વિશ્વાનંદ માતાજીએ રામકથા પ્રસંગગાન કરતાં તુલસીદાસજીએ  સાત કાંડ એ જીવનનાં સાત પગથિયાં ગણાવી શિવ પાર્વતી સંવાદ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ જણાવ્યો. આ સાથે જ તેઓએ અંધશ્રધ્ધા સામે […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી ગણતરીના ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, અમરેલી જિલ્લાએ સિંહોના સંરક્ષણ અને વસવાટમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૦ થી ૧૩ મે, ૨૦૨૫ દરમિયાન થયેલી આ ગણતરીમાં ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા ૮૯૧ નોંધાઈ છે, જે ૨૦૨૦ની ૬૭૪ની વસ્તી કરતાં ૨૭૧નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ […]Continue Reading
ગુજરાત
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના કુલ ૧૦૩ સહિત ગુજરાતના ૧૮ પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે રૂ.સાત કરોડના Continue Reading