વ્હાઈટ હાઉસમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામેના “નરસંહાર” મુદ્દો ઉઠાવતા તંગ માહોલ સર્જાયો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચેની બેઠકમાં ટ્રમ્પ દ્વારા વિવાદાસ્પદ મુદ્દા પર ચર્ચા કરતાં માહોલ તંગ થયો હતો. રામાફોસા અમેરિકા સાથે વેપારી સંબંધો અને દ્વિપક્ષીય સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે Continue Reading

















Recent Comments