Home Articles posted by CITY WATCH NEWS (Page 836)
ગુજરાત
કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીશ્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી Continue Reading
ગુજરાત
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી એક મોટી ઘટના બની હતી જેમાં જીન્સ બનાવતી એક કંપનીમાં કાપડ ધોવા માટે ઉપયોગમાં આવતી ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના કરૂણ મોત નિપજ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા દિવસો થી ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે, સરખેજ, જુહાપુરા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૨૯૨ મકાનો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. મનપાની નોટિસ બાદ લોકોએ તાત્કાલિક મકાનો ખાલી કરી દીધા […]Continue Reading
ગુજરાત
વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને અંતે કરેલી આ કડક કાર્યવાહી બદલ કચ્છ પૂર્વના એસ.પી તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીગુજરાતમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં […]Continue Reading
ગુજરાત
અતિશય ભયંકર ગરમી અને બફરથી ગુજરાતવાસીઓને મળી શકે છે આંશિક રાહત, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવનાર ૬ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં સતત અઠવાડિયા સુધી માવઠાની શક્યતા છે, ત્યારે આવતીકાલે શનિવારે રાજ્યના ૧૩ જિલ્લામાં કમોસમી વરસાદ આગાહી છે.હવામાન વિભાગ ના […]Continue Reading