અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝેક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એક નવો સેલ્ફ ડિપોર્ટેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગેરકાયદે અપ્રવાસીઓ જે સ્વયં અમેરિકા છોડીને જવાનો વિકલ્પ પસંદ કરે છે તેમને અમેરિકા તરફથી નિ:શુલ્ક ફ્લાઇટ સુવિધા આપવામાં આવશે.વ્હાઇટ હાઉસના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી ‘પ્રોજેક્ટ હોમકમિંગની સ્થાપના‘ના શીર્ષક હેઠળ Continue Reading

















Recent Comments