Home Archive by category અમરેલી (Page 582)

અમરેલી

અમરેલી
 સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે.  ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦માં વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.  અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે વિવિધ સ્પર્ધાની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાની તારીખો મુજબ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા અમૃતવેલ મુકામે એચ એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડા દ્વારા વાર્ષિક એન. એસ શિબિર યોજવામાં આવી રહી છે. આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારના પ્રારંભમાં ઉપસ્થિત ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યોનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને શાળાના બાળકોએ સ્વાગત કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાભરમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આપેલ કાર્યક્રમ ગાવ ચલો અભિયાન અંતર્ગત સાવરકુંડલા વોર્ડ – ૬ માં સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભાજપ અગ્રણી પ્રવીણભાઇ કોટીલા આગેવાનીમાં ઘર ઘર સંપર્ક અભિયાન યોજાયું હતું વોર્ડ -૬ બુથ નંબર ૧૩૦ બીડી કામદાર વિસ્તારમાં ગાવ ચલો અભિયાનના વિસ્તારક તરીકે કોટીલાને જવાબદારી આપવામા આવી છે. આ બીડી કામદાર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની ગ્રાન્ટેડ શાળા કે. કે હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન સેમિનાર હમ હોંગે કામયાબનું આયોજન અમરેલી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સોસાયટી દ્વારા કરવામાં આવેલ. આ સેમિનારનો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓને સફળતા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે આ તકે ખૂબ પ્રતિષ્ઠિત અને જાણિતા મોટિવેશનલ સ્પીકર  કેવલભાઈ મહેતાએ પોતાની વિશિષ્ટ શૈલીમાં […]Continue Reading
અમરેલી
આમ તો સાવરકુંડલા તાલુકાનું વિજયાનગર ગયા એટલે પ્રગતિશીલ વિચારોનું કેન્દ્ર બિંદુ. વિજયાનગર ગામ અર્થાત્ પૂર્વ ધારાસભ્ય સ્વ. વી.વી.વઘાસીયાનું વતન. આ ગામમાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામ ખાતે સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા ગામની તમામ જાહેર જગ્યાઓ, શેરીઓ, મંદિરો, સ્મશાન, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, સરકારી કચેરી અને મકાનો સહિત વિવિધ Continue Reading
અમરેલી
આમ તો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ એટલે આમ જનતા માટે સંદેશાવાહક અને નાણાંકીય લેવડ દેવડનું સુલભ માધ્યમ. આ પોસ્ટ ઓફિસમાં  લોકો પોતાની ફિકસ ડિપોઝીટનું વળતર, રજિસ્ટર્ડ લેટર, મની ઓર્ડર કે પોસ્ટને લગતી ઘણી બાબતો માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં જોવા મળે છે.જો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસને પોતાની સગવડતાસભર ઈમારત હોય તો આવા ઘણાં […]Continue Reading
અમરેલી
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ, ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં ૧૦ જેટલી કંપનીઓના નોકરીદાતાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ […]Continue Reading
અમરેલી
              સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ ના બળદ પ્રત્યેના પારિવારિક તાણાવાણા ની ઝલક જોવા મળી હતી બળદનું નિધન થતાં પરિવારનું સ્વજન ગુમાવ્યું હોય તેવાં ભાવ સાથે દુઃખી હ્રદયે સમાધિ આપી. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ આમ તો શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને જીવદયામાં અપાર શ્રદ્ધા ધરાવતું ગામ છે. અને એનું પ્રમાણ પણ એના […]Continue Reading
અમરેલી
અંકલેશ્વર ખાતે અમરેલી અને સૌરાષ્ટ્ર માંથી વસવાટ કરતા તેમજ વ્યવસાયકારોને આવન જાવન માટે થશે ફાયદો – સાંસદ કાછડીયા અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની રજૂઆતના ફળ સ્વરૂપે મહુવા – સુરત એક્સ્પ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે.આ તકે સાંસદશ્રી એ જણાવેલ છે કે, અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન અને સૌરાષ્ટ્રના લોકો તરફથી મારી સમક્ષ આવેલ […]Continue Reading