ગઢપુર ગોપીનાથ દેવ મંદિર ખાતે દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાશે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી સ્વામિનારાયણ દરેક જીવાત્માઓના કલ્યાણ માટે આ ધરાપર પ્રગટ્યા અને અનેક જીવોના કલ્યાણાર્થે ઉત્સવોની પરંપરાઓ શરૂ કરી જેમાં સંવત ૧૮૭૭ માં ગઢપુર દેશના લોયા ધામમાં સ્વયં શ્રીહરિએ ૬૦ મણ રીંગણાને ૧૨ મણ ઘીનો વઘાર કરી શાકોત્સવ કર્યો જે ખુબ પ્રસિધ્ધ […]Continue Reading
















Recent Comments