બગદાણામાં શ્રી ગુરુઆશ્રમનાં મોભી સ્વર્ગસ્થ મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.બજરંગદાસ બાપાના અંતેવાસી શ્રી મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાંત્વના પાઠવ ઈશ્વરિયા શુક્રવાર તા.૧૬-૨-૨૦૨૪(મૂકેશ પંડિત)ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત શ્રી ગુરુઆશ્રમનાં મોભી અને બજરંગદાસ બાપાના અંતેવાસી શ્રી મનજીદાદાનું અવસાન થતાં યોજાયેલ Continue Reading
















Recent Comments