સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, Continue Reading


















Recent Comments