અમરેલી જિલ્લા ના આંકડીયા ના ગુજરાત પ્રદેશ ભાજપ ના ડીબેટ પેનાલિસ્ટ શલેશ પરમાર દંપતી એ સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ ના મતદાન માં ઉત્સાહ પ્રેરક રીતે મતદાન કર્યું મોટા આંકડીયા ખાતે ઉમેદવાર સહિત મતદારો સાથે સામુહિક રીતે મતદાન સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત અમરેલીના મોટા આંકડિયા ગામે લોકશાહીના મહા પર્વ ચુંટણી માં મતદાન કરવા જિલ્લા પંચાયતના ઉમેદવાર ડેનીભાઈ પરમાર ગામના લોકો સાથે પ્રદેશ ભાજપ ડીબેટ પેનાલિસ્ટ શૈલેષ પરમાર સહિત ઢોલ નગારા શરણાઈ સાથે સામુહિક મતદાન કરી લોકશાહી ના મહત્વ નું ઉજાગર કર્યું હતું
ડીબેટ પેનાલિસ્ટ શલેશ પરમાર મોટા આંકડીયા ખાતે ઢોલ નગારા શરણાઈના સુર સાથે સામુહિક મતદાન

















Recent Comments