Home Archive by category અમરેલી (Page 837)

અમરેલી

અમરેલી
ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા યોજાયો હવનઈશ્વરિયા શનિવાર તા.૪-૧૧-૨૦૨૩ઈશ્વરિયા ગામે નવરાત્રી સમાપન પ્રસંગે હવન યોજાયેલ. શ્રી ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા શ્રી ખોડિયાર માતાજી કોઠાના સ્થાનક ચોકમાં યજ્ઞ આયોજન થયેલ.Continue Reading
અમરેલી
 નવેમ્બર-૨૦૨૩નો બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ નવેમ્બર, ૨૦૨૩ને બુધવારના રોજ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૧૫ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજીના  મથાળે Continue Reading
અમરેલી
ચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદી કિનારે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. ઉપરાંત શહેરના સ્ટેશન રોડ, રહેણાંક વિસ્તારમાં કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમ જોડાઈ હતી. Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં  વૈષ્ણવ સંપ્રદાય  ની ૮૪ બેઠક પૈકી  ની એક બેઠક શ્રી મહાપ્રભુજી બેઠકજી નાવલી નદી કિનારે આવેલ છે.  વૈષ્ણવ સંપ્રદાય ની મહાપ્રભુજીના બેઠકજી ની અંદર બગીચામા  પેવિંગ બ્લોક ની જે વૈષ્ણવ  સંપ્રદાય  ની જૂની માગણી હોય તેમજ લાભ પાંચમના દિવસે મહાપ્રભુજી ની બેઠક ખાતે ઉત્સવ હોવાથી  આ રજૂઆતને ધ્યાનમાં લઇ ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી  નવ નિયુક્ત […]Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિમાં દિવાળી એટલે ખૂબ મહત્ત્વનો ઉત્સવ.. આ પર્વ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ પર્વની એક આખી શૃંખલા હોય છે. વાકબારસથી શરૂ થતું પર્વ છેક લાભપંચમી સુધી દિવાળીના પર્વ તરીકે ઉજવાય છે. દિવાળીનું પર્વ હોય એટલે ફટાકડા તો અવશ્ય ફૂટે જ જો કે અમુક વધુ તીવ્ર અવાજવાળા ફટાકડા હાલ ઉપલબ્ધ હોતા નથી. તંત્રની […]Continue Reading
અમરેલી
ચાલુ વર્ષે સારો વરસાદ થતાં ધારી ખોડીયાર ડેમ ઓવરફ્લો થયેલ હતો, જેને લીધે લાંબા સમયગાળા સુધી શેત્રુંજી નદી ચાલી હતી અને ખેડૂતોને પિયત માટે બે બે વખત કેનાલ દ્વારા પાણી આપવામાં આવેલું હતું અને હાલમાં પણ ખોડીયાર ડેમની આ કેનાલમાં પાણી શરૂ છે, કેનાલ દ્વારા મળતા પાણીથી મોટાભાગના ગામડાઓના ખેડૂતોને ખૂબ જ લાભ થાય છે, […]Continue Reading
અમરેલી
આમ ગણીએ તો સમયના ચક્રમાં સમય પ્રમાણે ટેકનોલોજી બદલતી જાય છે. ખાસકરીને યંત્ર યુગ શરૂ થયો ત્યારથી વાહન વ્યવહારમાં ગજબની ક્રાંતિ આવી છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પહેલાંના સમયમાં પ્રાણીઓનો ઉપયોગ મુસાફરી માટે ભરપૂર કરવામાં આવતો જેમાં ઊંટ ધોડાં, હાથી, બળદ જેવાં પ્રાણીઓનો   પણ માતબર સંખ્યામાં ઉપયોગ થતો હતો.. . એમાં પણ […]Continue Reading
અમરેલી
બાળસાહિત્યકાર હેતલ મહેતાની બાળ લઘુનવલ ‘અમારે મોન્ટી જેવા થવું છે’ ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી દ્વિતીય પુરસ્કાર-૨૦૨૩યશવંત મહેતાએ જેને બાળસાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ કહ્યો છે, એ અંજુ-નરશી પારિતોષિક વિતરણ સમારોહ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ કુંડળધામ, તા. બરવાળા, જિ-બોટાદ મુકામે શ્રી અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર Continue Reading
અમરેલી
સુરત “જેને ઉડવું જ છે ને તેને પાંખો ફૂટે” આ કહેવતને સાર્થક કરતા દિવ્યાંગ વ્યક્તિ મનોજભાઈ ભીંગારે કે જેઓએ બાળપણમાં જ પોતાના બંને હાથ ગુમાવ્યા પછી નાસીપાસ થઈ લાચારી ભર્યું જીવન જીવવાને બદલે પોતાના પગ અને મોં વડે ચિત્ર દોરવાનું ચાલુ કર્યું જોતજોતમાં તેઓએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે તેમજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી તેમજ […]Continue Reading
અમરેલી
ગુન્હાની વિગતઃ- જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવતા આરોપીઓએ વર્ષ સને.૨૦૧૫ થી સને.૨૦૧૯ ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના અલગ અલગ ગામોમાં ચાલતી મનરેગા યોજનાના લાભાર્થીઓના નામે ડુપ્લીકેટ જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના બીજા વ્યકિતઓના બેન્ક એકાઉન્ટ ખોલી, લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી બનાવી ખોટુ રેકર્ડ ઉભુ કરી તે રેકર્ડ […]Continue Reading