Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્રારા જીલ્લાના લોકોને રેલ્વેની સુવિધાનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે, ત્યારે સાંસદશ્રીના પ્રયાસથી અમરેલી જીલ્લાના સુરત અને મુંબઈ સુધી મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ એક સુવિધાને મંજુરી મળવા પામેલ છે. સાંસદશ્રી દ્રારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન […]Continue Reading
અમરેલી
ગોૈમાતાના નામે ખોબલે ખોબલે મતો લઈને સતાના સિંહાસને બિરાજમાન ભાજપ સરકાર બધુય ભૂલી ગઈ છે. ગુજરાતમાં લમ્પી રોગથી હજારો ગાયોના મોત નિપજયા હતા પણ ભાજપ સરકારે પશુપાલકોને વળતરરૂપે કાણીપાઈ ચુકવી નથી. ગોૈપશુની ચિંતાના દીવા કરતી ભાજપ સરકારના રાજમાં આજની તારીખે પશુધન નિરીક્ષક અને પશુ ચિકિત્સા અધિકારી વર્ગ– ૧ ની કુલ મળીને ૧૦૯પ જગ્યાઓ ખાલી પડી […]Continue Reading
અમરેલી
આસામના પ્રવાસે રહેલ અમરેલી જીલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ એ આજરોજ સીતાજખાલા દુધ ઉત્પાદક મંડળીની મૂલાકાત લઈ દૂધ ઉત્પાદન થકી પુરક રોજગારી અંગેની માહિતીઓની આપ–લે કરી હતી સાથોસાથ આસામનો મુખ્ય વ્યવસાયીક ઉદ્યોગ ” ચા ” ઉત્પાદક સંસ્થા આસામા–ટી સાથે મૂલાકાત દરમ્યાન મધ ઉછેર અને દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ બનાવી ચા ઉત્પાદીત કરતા રાજયના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની “ડ” વર્ગ ધરાવતી નગરપાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ વેગ માં ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા નો સપાટો વધુ પાંચ મિલકતો ને સિલ લાંબા સમય થી બાકીદારો ની મિલકતો શીલ કરી અગાઉ ત્રણ થી વધુ મિલકતો ને  સીલ કર્યા બાદ આજરોજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બાબતે ૩ કોમર્શિયલ મિલ્કતો ને સીલ કરવામાં આવેલ […]Continue Reading
અમરેલી
દામનગર આગામી હોળી ધુળેટી અને શબે બારાત ના તહેવારો ને લઈ દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ.   આગામી હોળી ધુળેટી અને શબે બારત ના તહેવાર ને અનુલક્ષી શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના તહેવારો આગામી દિવસો આવી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના વડીયા ખાતે પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં છે. હયાત બિલ્ડીંગ હાલ ખૂબ જ જર્જરીત હાલતમાં હોઈ તેમા ઓફીસના તમામ રેકોર્ડસમાં ક્ષતી થઈ શકે તેમ હોય અને કર્મચારીઓ દ્વારા કામ કરી શકાય તેમ નથી તે બાબતે પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા શ્રી વેકરીયાને વાકેફ કરાતા અમરેલીના લોકપ્રિય અને કામોના ઝડપી પરિણામલક્ષી નિકાલ કરવામાં જાણીતા […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયાના પી. એચ. સી. સેન્ટર ખાતે અમરેલી જિલ્લાની ખિલખિલાટ દ્વારા સગર્ભા મહિલાઓ ની નિઃશુલ્ક તપાસ અને સારવાર નો કેમ્પ યોજવામાં આવેલો હતો. આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. રાખલિયા સાહેબ દ્વારા  ૫૦ જેટલી સગર્ભા મહિલાઓ ને તપાસ કરી જરુરી દવાઓ આપી નિઃશુલ્ક નિદાન કરવામા આવેલુ હતુ. ખિલખિલાટ વાન ના કેપ્ટન દ્વારા […]Continue Reading
અમરેલી
સાવ૨કુંડલા નગરપાલીકા વિસ્તારમાં આવેલ ગઢીયા પેટ્રોલપંપની સામે ગત તારીખ : ૦૧/૦૩/૨૦૨૩ નાં રોજ જર્જરીત ઈમારતની દુકાનની છત ધરાશાઈ થવાનાં કા૨ણે બે વ્યકિતઓને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ હોય અને એક બાળકને અતિ ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેઓને સા૨વા૨ અર્થે અમદાવાદ મુકામે ખસેડવામાં આવેલ છે જે ખુબ જ ગંભીર પ્રકા૨ની બાબત ગણાય ત્યારે હાલ સાવ૨કુંડલા શહે૨ી વિસ્તારમાં […]Continue Reading