સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળામાં લોકશાળા ખડસલીના વિદ્યાર્થી તેમજ સ્ટાફગણ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ખડસલી ગામના શ્રી રાજુભાઈ મેઘજીભાઈ બગડા તેમજ હિતેશભાઈ દિનેશભાઈ વાટલીયા તેમજ ભરતભાઈ નાજાભાઇ રાઠોડ તેમજ સુખદેવભાઈ જીવરામભાઈ ગોંડલીયા જેવો નિવૃત્ત આર્મીમેન તેમજ પોલીસ કમાન્ડો તેમજ Continue Reading


















Recent Comments