લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડો. પીપલીયા ની હોસ્પિટલ ખાતે ફુલબોડી ચેકઅપ કેમ્યો યોજાયો હતો… હાલના સમયમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય છે ત્યારે હાલની તેમજ ભવિષ્યમાં આવનારી બીમારી સામે અત્યાર થી જ સાવચેત થઇ શકાય તે માટે જાપાનીઝ ટેક્નોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ નું આયોજન કરવામાં આવેલ. આધુનિક […]Continue Reading


















Recent Comments