સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સરસ્વતી સન્માન કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ પૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો. આ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં મા ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મસમાજ ભૂદેવ ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાલમંદિર, ધોરણ ૧ થી ૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસની ડીગ્રી મેળવેલ તમામ વિદ્યાર્થી […]Continue Reading


















Recent Comments