Home Archive by category અમરેલી (Page 907)

અમરેલી

અમરેલી
દામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં પોલીસ સ્ટાફ, હોંમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આતકે દામનગર પોલીસ સબ ઈન્સપેક્ટર બી.પી.પરમાર, ભરતભાઈ મજેઠીયા, પ્રકાશભાઈ તેમજ અમરેલી જીલ્લા હોંમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી, સિનિયર પ્લાટુન Continue Reading
અમરેલી
જિજ્ઞાસા આયુષ – જીજ્ઞાસા અમરેલી કાર્યકર્તાઓ દ્વારા અમરેલી જીલ્લાના ચિત્તલ ગામની પંચાયત ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન સુરેશભાઈ પાથર (સરપંચશ્રી-ચિત્તલ)નું સ્વાગત કરવામાં આવ્યું હતું.લોકોને સારવાર સાથે ફ્રી હેલ્થ ચેકઅપ સુવિધા આપવામાં આવી હતી.જીજ્ઞાસા-અમરેલી આયુષ મંત્રાલયના પ્રયાસની પ્રશંસા કરે છે Continue Reading
અમરેલી
આલે લે પાલિકા તંત્ર ને બે વર્ષે ખબર પડી ગેસ એજન્સી એ કરેલ ખાડા ૭૨ લાખ માં નહિ પુરાય. ખાડા પુરવા વધુ નાણાં માટે નવી દરખાસ્ત બે વર્ષ નાણાં મંજુર થશે. એટલે સભ્યો ની દુકાનો થી જુના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક ની દરખાસ્ત કરશે શહેરીજનો ચાર વર્ષે ખાડા તો ભૂલી જશે ને ? […]Continue Reading
અમરેલી
અમરેલી હિન્દુસ્તાનની સુપ્રીમ કોર્ટ ઉપર પુરો વિશ્વાસ હતો અને છે રાહુલ ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી સાચો ન્યાય મળ્યો છે તેને ખુબ આવકારૂં છું તેમ જણાવી અમરેલીના પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે, જેઓ મોદી અટક ધરાવતા ન નથી તેમની મુળ અટક પુર્ણેશ ભુતાળ છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે પરંતુ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાનું શહેરજનોની ઉપસ્થિતમાં સંન્માન કરવામાં આવેલ.  અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના – સાવરકુંડલા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. આ અભિવાદન સમારોહમાં સાંસદ, ધારાસભ્યની સાથે Continue Reading
અમરેલી
દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ના આંગણવાડી કેન્દ્રો ઉપર મહિલા ઉત્ક્રષ અંગે ના કાર્યક્રમો તા.૦૧/૦૮/૨૩ થી તા.૦૮/૦૮/૨૩  દરમ્યાન રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ દ્વારા મહિલા ઓને આર્થિક માનસિક સામાજિક સ્વાવિલંબી અને સક્ષમ બનાવવા નારી વંદના અંતર્ગત દામનગર શહેર ની વિવિધ આંગણવાડી કેન્દ્ર નંબર ૯૯.૯૬.૯૮.૧૦૦.૧૦૩ ના આંગણવાડી વર્કર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નબળી નેતાગીરી વામણા નેતા ઓના કારણે અનેકો સમસ્યા સ્થાનિક નેતા ઓનું ઉપર કોઈ સાંભળતું નથી પાલિકા માં દોઢ માસે એકવાર ચીફ ઓફિસર આવ્યા અનેકો મહત્વ ના કામો ટલ્લે ચડ્યા મોટા ભાગ ના ઇજરા ઓની સમય મર્યાદા પૂર્ણ આવશ્યક સેવા ને અસર થઈ ત્યાં સુધી વિકાસ વિકાસ ની આંધળી ડોટ મુક્તા નેતા ઓ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કોમર્સ કોલેજ, આર્ટસ કોલેજ, સાયન્સ કોલેજ, મહિલા કોલેજ, બી.સી.એ. કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, એમ.બી.એ. કોલેજ અને નર્સિંગ કોલેજ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. કુલ મળીને ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રક્તદાન કર્યું હતું. આ તમામ Continue Reading
અમરેલી
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના – સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા શહેરમાં વિકાસના ઐતિહાસિક નિર્ણયો કરવા બદલ અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા તથા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો.  આ અભિવાદન સમારોહ માં ભક્તિરામ બાપુ (માનવ મંદિર), કરશન ગીરી બાપુ (કુંડલપુર હનુમાનજી) સાવરકુંડલા શહેર ભાજપના તમામ સેલના હોદેદારો, Continue Reading
અમરેલી
દામનગર સમસ્ત શહેર આયોજિત અધિક માસ શ્રી મદ્રભાગવત કથા ની ભવ્ય પુર્ણાહુતી  શાસ્ત્રી જયેશભાઈ પંડયા ના વ્યાસાસને પટેલવાડી ખાતે અધિક માસ નિમિતે યોજાયેલ શ્રીમદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી માં શહેર ના વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યા માં મહિલા ઉપસ્થિત રહ્યા હતા દામનગર પટેલવાડી ખાતે પોથીયાત્રા પ્રસ્થાન થઈ શહેર ના સરદાર ચોક પૃષ્ટિયમાર્ગી  શ્રી મદનમોહન લાલજી […]Continue Reading