ગુજરાત સહિત દેશમાં છેલ્લાં પખવાડિયામાં થયેલાં અકસ્માતોમાં થયેલાં અકાળ મરણથી પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરી છે. અલગ અલગ દુર્ઘટનામાં થયેલ ૧૧૭ મરણથી કુલ રૂપિયા ૧૭,૫૫,૦૦૦ સહાયતા સાથે શ્રધ્ધાંજલિ અર્પી છે. પ્રદેશ કે દેશ અથવા પરદેશ, જ્યાં કોઈ આકસ્મિક દુર્ઘટનામાં અકાળ મરણ થતાં પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરવામાં આવે છે. ગુજરાત સહિત […]Continue Reading

















Recent Comments