લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. જીવનમાં પોષણ અને પ્રસન્નતા મળે તે એટલે કે, માંહ્યલાનો રાજીપો અનિવાર્ય રહે તે કેળવણી સાર્થક હોવાનું જાણીતા લોકવૈજ્ઞાનિક અને લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ અહીંયા બાલવાડી શિબિર […]Continue Reading


















Recent Comments