Home Archive by category ભાવનગર (Page 65)

ભાવનગર

ભાવનગર
ભાવનગર પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે ભાવનગર જિલ્લાના વલભીપુરતાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની તાલીમ‌ યોજાઈ હતી.આ તાલીમમાં ૯૦ જેટલાં ખેડૂતોએ ઉત્સાહભેરભાગ લીધો હતો.તાલીમ કાર્યક્રમમાં જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતનીપ્રાયોગીક તાલીમથી ખેડૂતોને અવગત કરવામાં આવ્યાં હતાં. કૃષિ Continue Reading
ભાવનગર
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પાલિતાણા તાલુકાનાદુધાળા ગામમાં ગ્રામ વિધાલય ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, તેમજ પ્રાકૃતિક ખેતી નુંમહત્વ ,તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. સાથે Continue Reading
ભાવનગર
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા ઈન્ટિગ્રેટેડકમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ગવર્મેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ, તળાજા ખાતે ખાતે આત્મનિર્ભર ભારતઅભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનાં અધ્યક્ષપદે તળાજા તાલુકાપંચાયતના સભ્ય લલ્લુભાઈ લાધવા. આઈ એમ સી, આઈ ટી આઈ તળાજાના ચેરમેન જીગ્નેશભાઈ Continue Reading
ભાવનગર
ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા‌ તા.૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ ને શનિવારનારોજ સવારે ૧૦:૩૦ કલાકે‌ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતેભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૪ એકમમાં પ્રોસેસ એન્જીનીયર, લેબ કેમીસ્ટ, સીફ ઈનચાર્જ, બાન્ચમેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, એડવાઈઝ, પ્લાન્ટ એન્જીનીયર, Continue Reading
ભાવનગર
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ના ઉપલક્ષ્યમાં ભાવનગર ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને તા.૧૯ ડિસેમ્બરના રોજ ઇસ્કોન ક્લબ ખાતે ‘ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમ’યોજાશે.જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેનબાંભણીયા તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના Continue Reading
ભાવનગર
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા શ્રી જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે Continue Reading
ભાવનગર
દિઓદરથી પદયાત્રામાં દ્વારકા જઈ રહેલા યાત્રીઓ ને મોરબી નજીક અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૪ પદયાત્રીઓનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રાધનપુર રામકથાના શ્રોતા દ્વારા […]Continue Reading
ભાવનગર
 દિહોર ખાતે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ-2025 ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામ, ગોપનાથ રોડ, ઊંચડી ખાતે આવેલ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની ધોરણ 6 ની દીકરીઓએ ધમાકેદાર પરફોર્મન્સ કરી સમગ્ર તળાજા તાલુકામાં રસ્સાખેંચ અને નારગેલની સ્પર્ધામાં બંને ટીમોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. બંને ટીમો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ Continue Reading
ભાવનગર
ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે, તેમ ઉદ્બોધન કર્યું. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સામાજિક કેળવણી સંસ્થા શિશુવિહારમાં શ્રી મોરારિબાપુના અધ્યક્ષસ્થાને શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન Continue Reading
ભાવનગર
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. શ્રી મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહાર દ્વારા બુધવારે શ્રી મોરારિબાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે. શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનકભાઈ ભટ્ટના નેતૃત્વ સાથે કેળવણીનું કાર્ય Continue Reading