Home Archive by category ભાવનગર (Page 7)

ભાવનગર

ભાવનગર
પાલીતાણા ટાઉન પોલીસ ટીમ દ્વારા સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી સરાહનીયકામગીરી સામે આવી છે. તળાજા રોડ પર વિરાયતન સ્કૂલ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાઈકસવારને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સમયસર સારવાર અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવીહતી.મળતી વિગતો અનુસાર, પાલીતાણા ટાઉન પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન તળાજારોડ પર વિરાયતન સ્કૂલ નજીક Continue Reading
ભાવનગર
તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સાત લોકોનાં કરુણ મોત નિપજયા છે. જેનો મોટેભાગે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે પાંચ માળની ઈમારતનાં બેઝમેંટમાં  રિપેરિંગનું કામ ચાલતું હતું અને તે દરમિયાન અચાનકજ બિલ્ડીંગ ધરાશાયી થતાં એનેક લોકો ઘાયલ થયા હતા જેમાં  મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય […]Continue Reading
ભાવનગર
ભાવેણા ન્યૂઝ, બગદાણા: જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ, બગદાણા દ્વારા ગણપતિ ઉત્સવ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ ગણપતિ સ્થાપના કરવામાં આવશે. ગણપતિ સ્થાપના પ્રસંગે ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવશે. સંકુલના વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ Continue Reading
ભાવનગર
ગુજરાત પોસ્ટલ સર્કલના કર્મચારી અને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડીશ્રી અલ્પેશ સુતરીયાએ રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રકહાંસલ કરીને ગુજરાત પોસ્ટલ સર્કલનું ગૌરવ વધાર્યું છે.તેલંગાણા પોસ્ટલ સર્કલ દ્વારા હૈદરાબાદના Firefox Sports & Resort ખાતે તા. ૧ થી ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬દરમિયાન 2nd All India Postal Para Badminton & Continue Reading
ભાવનગર
આગામી તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ ભાદરવી અમાસ નિમિત્તે ભાવનગર જિલ્લાના કોળીયાક ગામ નજીક દરિયાકિનારે આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાનાર છે.મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તેમજ અકસ્માતો નિવારી શકાયતે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ તા. ૧૦/૦૯/૨૦૨૬નાક. ૧૭:૦૦થી તા. ૧૧/૦૯/૨૦૨૬ના ક. ૨૪:૦૦ સુધી Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા પંચાયત ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.પી. બોદરના અધ્યક્ષસ્થાને ૯મારાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.પી. બોદરે જણાવ્યું હતું કે, તા. ૯ સપ્ટેમ્બરથી તા. ૮ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ભાવનગર જિલ્લામાં ૯મો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાશે.‘આપણી આંગણવાડીઆપણી જવાબદારી’ની થીમ સાથે આંગણવાડી કેન્દ્રોને Continue Reading
ભાવનગર
જિલ્લા પંચાયત ભાવનગરની બાંધકામ સમિતીની બેઠક તા.૩૧/૦૮/૨૦૨૬ નાં રોજ શ્રીમતી બચુબેનરઘુભાઇ ગોહિલનાં અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં ભાવનગર જિલ્લાનાં તાલુકાઓનાં કુલ રૂા.૧૯૭૦.૦૦લાખની કિંમતનાં અલગ – અલગ ૧૪૩ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય બહાલી આપવામાં આવેલહતી.જેમાં મુખ્યત્વે આંગણવાડીનાં ૧૦૧ કામો કિંમત રૂા. ૧૩૯૮.૬૨ લાખ, આંબેડકર હોલનાં – ૫ કામો કિંમતરૂા. ૬૭.૪૮ લાખ, Continue Reading
ભાવનગર
ભાવનગર વર્ષ 2017 માં સ્થાપિત શ્રી જયશ્રીબેન પ્રકાશભાઈ શેઠ ફિઝિયોથેરાપી સેન્ટર શિશુવિહાર અને શ્રી સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ ના ઉપક્રમે 8 સપ્ટેમ્બરે યોજાયેલ કેમ્પમાં હાડકાના હૃદયના પ્રેગ્નન્સી ઉપરાંત મસલ્સના દુખાવામાં અતિ ઉપયોગી અને નિર્દેશ સારવારનો લાભ ૫૦ દર્દીઓએ લીધો હતો આજે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસના અવસરે દર્દીઓને વિકસિત સ્વાસ્થ્ય માટે શ્રી સહજાનંદ Continue Reading
ભાવનગર
આગામી તારીખ ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર-૨૦૨૬ નાં રોજ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતેયોજાનાર ભાદરવી અમાસનાં મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓહાથ ધરવામાં આવી છે. આ મેળાને અનુલક્ષી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામોને આખરી ઓપઅપાઈ રહ્યો છે. આ લોકમેળાને અનુલક્ષી ભાવનગર કલેકટર કચેરી ગ્રામ્ય પ્રાંત અધિકારી […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૯/૨૦૨ નેબુધવારના રોજ બપોરે ૦૩-૩૦ કલાકે કલેકટ૨ કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવના૨ છે.આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જેજિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથાપોતાનાં Continue Reading