શેત્રુંજીડેમ ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી 150 પરિવારને લાભ
પાલીતાણા તળાજા માર્ગ પર આવેલા શેત્રુંજી ડેમ ખાતેના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે મફત શાસ વિતરણ નો પ્રારંભ થયો છે.
ઉનાળાના આંકરા તાપ વચ્ચે આશરે 150 પરિવારોને મફત છાશનો લાભ મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન નીચે લાલજીભાઈ સોલંકી સહિત શાળા પરિવાર શાળા વિતરણ કરી રહ્યા છે. આ છાશ વિતરણની સેવા આગામી બે મહિના સુધી શરૂ રહેનાર છે. છાશ વિતરણ કેન્દ્રનો સૌ જરૂરિયાતમંદો લાભ લઈ રહ્યા છે.
















Recent Comments