ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૧ જુલાઈ થી ૧૭ જુલાઈ સુધી. મેષ :- ચોથા સ્થાનમાં ચંદ્ર સુખ સગવડોમાં વધારો કરનાર, માતા તરફથી પૂર્ણ પ્રેમ અને સહયોગ પ્રાપ્ત કરાવે, આવકનું પ્રમાણ ખુબ જ સારું રહે, સૂર્ય ચોથા સ્થાને પૈતૃક સંપતિનાં કાર્ય કરાવે. શુક્ર પાંચમાં સ્થાને નવા નવા સ્નેહ સંબંધો આપે.બહેનો :- ભૌતિક સુખ સગવડના સાધનોમાં વધારો થાય. […]Continue Reading



















Recent Comments