Home Archive by category ગુજરાત (Page 114)

ગુજરાત

ગુજરાત
બુધવારથી ગણેશોત્સવનાઆરંભનીસાથેજસુરત શહેરમાં અંદાજિત81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિસર્જન માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવશે. 1થી 5 ફૂટની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. જ્યારે 5 ફુટથી મોટી પ્રતિમાઓને કુદરતી ઓવારામાં વિસર્જિત કરવામાં આવશે.ફાયર વિભાગ તરફથી પાંચ Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્ટેમ્બર સુધી ભારેથીઅતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રાત્રે 10 વાગ્યા સુધી દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.  […]Continue Reading
ગુજરાત
ભાવનગર ખાતે કેન્દ્રીયરાજ્યમંત્રી શ્રીમતી નિમુબેનબાંભણિયાના અધ્યક્ષ સ્થાને નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રમતોથી ટીમ વર્ક, મહેનત, શિસ્ત અને ખેલદિલીની ભાવના કેળવાય છે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વમાં ભારત રમત ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે. Continue Reading
ગુજરાત
ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે “જળ સંચય જન ભાગીદારી અભિયાન” અંતર્ગત ભારત સરકારનાંજળશક્તિમંત્રાલયનાંમંત્રીશ્રીસી.આર. પાટિલનાં વરદ હસ્તે જળસંચયનાકામોનાંખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન બોટાદમાંનિલકંઠ પાર્ટી પ્લોટ, ગઢડા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે 198 લાખનાં 1485 કામોનુંખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 347 લાખનાં ખર્ચે 1094 Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, સૌને સાથે લઈને વિકાસ રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીનીપ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનાદ્રષ્ટિવંતઅભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમ વાર અલાયદૂ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુવા Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, * વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતું અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે * વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીએવિકસાવેલાસ્પોર્ટ્સકલ્ચરનો લાભ સમગ્ર દેશને મળ્યો * ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીએ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો : Continue Reading
ગુજરાત
પાંચ હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર પામેલ આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને વધુ સમૃદ્ધ કરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી […]Continue Reading
ગુજરાત
ષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને […]Continue Reading
ગુજરાત
યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે, તેમનામાં રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં ખેલ મહાકુંભ, શક્તિદૂત, ઇન્સ્કૂલ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર તેમનો જુસ્સો વધારી રહી છે. છેલ્લા બે વર્ષમાં દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત […]Continue Reading