Home Archive by category ગુજરાત (Page 115)

ગુજરાત

ગુજરાત
પશ્ચિમ રેલવે દ્વારા નિરીક્ષણ અને સર્વે બાદ પ્રવાસીઓના ઘસારા ને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શનિ – રવિવારની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી આગામી 30 અને 31 ઓગષ્ટ દરમ્યાન એકતાનગર – પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી ૩૦ Continue Reading
ગુજરાત
ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ  આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ Continue Reading
ગુજરાત
અમદાવાદના મણીનગર ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની શાળા પરિસર બહાર હત્યા અને સ્કૂલ પ્રશાસન તરફથી બેદરકારીને લઈને હવે શાળા સંચાલકો પરથી વાલીઓનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. 19 ઓગસ્ટ ના રોજ હત્યાની ઘટના સામે આવ્યા બાદ વાલીઓ વિદ્યાર્થીઓમાં ડરનું માહોલ છે જેના કારણે જ અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ અન્ય શાળામાં પ્રવેશ માટે પૂછપરછ શરૂ […]Continue Reading
ગુજરાત
સેવા, સમર્પણ અને સુશાસનની ભાવના સાથે આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય અને છેવાડાના નાગરીકો સુધી યોજનાકીય લાભ પહોંચાડવાના આશય સાથે રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આદિ કર્મયોગી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સંદર્ભે આદિજાતિ નિયામક શ્રી આશિષકુમારની અધ્યક્ષતામાં તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ગાંધીનગર ખાતે કેન્દ્રીય Continue Reading
ગુજરાત
કેન્દ્રીયરેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ આપી છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને તેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય બે કલાક અને સાત મિનિટનો થઈ જશે. બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીનું અંતર કાપશે. તે મુંબઈના બાંદ્રાકુર્લાકોમ્પ્લેક્સ […]Continue Reading
ગુજરાત
આ વર્ષે વેરાવળ બંદર પર માછીમારી સિઝનની શરૂઆતમાં જ ખરાબ હવામાનના કારણે માછીમાર સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે. એક ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં 1 માછીમારનું મોત થયું છે જ્યારે અન્ય એક માછીમાર હજુ લાપતા છે. ભીડીયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશડાલકીના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી કોરોનાકાળ બાદ માછીમારી વ્યવસાય સતત સંઘર્ષનો […]Continue Reading
ગુજરાત
નવસારીનામુનસાડ ગામે એક મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુના અનેક ઘા ઝીંકી નિર્મમ હત્યા કર્યા બાદ ખેતરમાંગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.  આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી પ્રેમીનો મૃતદેહ ગામના ખેતરમાંથીગળેફાંસોખાધેલીહાલતમાં મળી આવ્યો છે. આ 2 લોકો છેલ્લા Continue Reading
ગુજરાત
 લોકરક્ષકકેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ભાગ સમાપ્ત થયો જેમાં બુધવારે (27 ઓગસ્ટ, 2025) લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોનેબોલાવવામાં આવશે. મહત્વનું છે કે 120.50 માર્ક્સેઅટક્યુંજનરલનુંમેરીટ ગત 6 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર થયેલા લેખિત પરીક્ષાનાપરિણામો બાદ, રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે છે,મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર થોડા જ મીટર દૂર છે. હાલમાં ડેમની સપાટી 135.65 મીટરે પહોંચી ગઈ છે, ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહત લઈને આવ્યા છે, કારણ કે આનાથી પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે. છેલ્લા 24 કલાકમાં જ […]Continue Reading
ગુજરાત
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાચેરમેનશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે. આજરોજ અંબાજી ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા […]Continue Reading