મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇનજનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલેશુક્રવાર ને તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇનજનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં Continue Reading


















Recent Comments