Home Archive by category ગુજરાત (Page 146)

ગુજરાત

ગુજરાત
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના કુલ ૧૮૧ તાલુકાઓમાં મેઘ મહેર જાેવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં ૭.૫૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૭૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (૨૭ જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે ૬ વાગ્યાથી […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં ૩૬ માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ જવા નવી શિક્ષણ નીતિ […]Continue Reading
ગુજરાત
એક મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક સંકેત તરીકે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (સ્દ્ગજી) ના વડા રાજ ઠાકરેએ ઉદ્ધવના જન્મદિવસ નિમિત્તે શિવસેના (ેંમ્) ના નેતા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી‘ ની મુલાકાત લીધી. લગભગ ૩૦ મિનિટ ચાલેલી આ મુલાકાતને બે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચેના જાેડાણની એક દુર્લભ ક્ષણ તરીકે જાેવામાં આવી.રાજ ઠાકરેની મુલાકાત દરમિયાન મનસેના વરિષ્ઠ નેતાઓ બાલા નંદગાંવકર […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને હેરાન કરતા માથાભારે શખ્સ સામે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ભોળા અને નિર્દોષ ખેડૂતની ૧૦ વીઘા જમીન પરત કરાવી […]Continue Reading
ગુજરાત
સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરી અભિનંદન પાઠવ્યા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા Continue Reading
ગુજરાત
ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર શુક્રવારે સવારે હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.શું હતો સમગ્ર મામલોશુક્રવારે સવારે ગાંધીનગરના રાંદેસણ પાસે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ૨ લોકોના કમકમાટીભર્યા […]Continue Reading
ગુજરાત
મહીસાગર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. ખાનપુર પાસે આવેલા ધોધમાં તણાતા ૨ યુવકનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં ખાનપુર પોલીસ અને લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોની શોધખોળ આદરી હતી. મૂળ રાજસ્થાનનાં યુવકોની બાઇક ધોધ પાસેથી મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન બંને યુવકોનાં […]Continue Reading
ગુજરાત
સ્રૂ મ્ૐછઇછ્ અમદાવાદ, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન, અમદાવાદ શહેરના વિશેષ સહયોગથી નવરંગપુરા હોમ ગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કારગિલ વિજય દિવસ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તથા જાગૃકતા રેલી અને એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમોનું સફળ આયોજન જિલ્લા યુવા અધિકારી […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ઇઇેં) એ ગુજરાત સરકાર દ્વારા સ્કૂલ ઓફ પ્રાઇવેટ, ઇન્ડસ્ટ્રિયલ અને કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ (જીઁૈંઝ્રજીસ્) દ્વારા ઓફર કરવામાં આવતા તેના ફાયર અને સેફ્ટી કોર્ષની સત્તાવાર માન્યતા સાથે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી. આ માન્યતા એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જે આ કોર્ષમાંથી સ્નાતક થનારા તમામ વિદ્યાર્થીઓને રાજ્યભરમાં ફાયર અને ઇમરજન્સી સેવાઓમાં Continue Reading