Home Archive by category ગુજરાત (Page 209)

ગુજરાત

ગુજરાત
લાયક ઉમેદવારો www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે લાયક પુરુષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતીના રજિસ્ટ્રેશન અંગે જાહેરાત કરવામાં આવી છે.લાયક પુરુષ ઉમેદવારો ૧૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી સત્તાવાર વેબસાઇટ ુુુ.ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ.ૈહ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ‘ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના ૪.૫ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત Continue Reading
ગુજરાત
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના ૩૮ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના ૨૫ ૈંઁજી અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.તેમજ થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં ૨૧૫ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ […]Continue Reading
ગુજરાત
આ કેસમાં ડોગ સ્ક્વોડ દ્વારા આરોપી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી શહેરની મણિનગર પોલીસની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામ કરવામાં આવ્યું હતું જેમાં મણિનગર વિસ્તારની ની સર્વોદય સોસાયટીના એક ઘરમાં થયેલ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પડ્યો હતો.આરોપી દ્વારા સર્વોદય સોસાયટી ના એક મકાનમાં પ્રવેશ કરી ૧૩. ૯૬ લાખની કિંમતના સોના ચાંદીના […]Continue Reading
ગુજરાત
વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા વડોદરા ગ્રામ્ય એલસીબી ની સક્રિય કામગીરી નો દાખલો જાેવા મળ્યો હતો જેમાં, એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો […]Continue Reading
ગુજરાત
અમદાવાદના દાસ્તાન ફાર્મ નજીક પીસીબીની ટીમે દ્વારા રાજસ્થાનથી આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૪૩ લાખની કિંમતની ૧૮,૫૦૦ બોટલ વિદેશી દારૂ ની પકડાઈ હતી તેને જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગરે જયપુરથી દારૂ ભરેલા કન્ટેનરને આપીને અસલાલીમાં પાર્કિગમાં અન્ય એક વ્યક્તિને પહોંચતુ કરવા […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં બદલાવ આવવાની આગાહી કરી છે, રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ૩૧મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. ૩૧મી માર્ચે નર્મદા, તાપીમાં […]Continue Reading
ગુજરાત
તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.આગામી Continue Reading
ગુજરાત
સુરત ગૌધામ કોબડીના લાભાર્થે સુરત માં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન જ્યાં ધર્મકાર્ય અને રાષ્ટ્ર કાર્ય ની ઝાંખી જળહળે છે અંધ, અપંગ, નિરાધાર ગાયો તેમજ વયોવૃદ્ધ બળદોની સેવા કરતી ગૌશાળા એટલે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના લાભાર્થે સમસ્ત સેવક સમુદાય સુરત દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથામૃતમનું દિવ્ય આયોજન તા.૨૪ માર્ચ થી તા.૩૦ માર્ચ ૨૦૨૫ દરમિયાન સાંજે ૮:૩૦ […]Continue Reading
ગુજરાત
ગુજરાત વિધાનસભા ખાતે આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વિધાનસભામાં આજે સત્રનો છેલ્લો દિવસ છે અને ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઇ રહી છે, ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મીલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ […]Continue Reading