ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.જામનગર આર્મી ભરતી કાર્યાલય (ARO JAMNAGAR) અને અમરેલી જિલ્લા રોજગાર કચેરીના સંકલન અને સહયોગથી યોજવામાં આવેલી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લાની તમામ આઈટીઆઈ, પોલીટેક્નિક અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ-ઉમેદવારો જોડાયા હતા. ARO JAMNAGAR દ્વારા અગ્નિવીરની ભરતી તથા Continue Reading


















Recent Comments