Home Archive by category ગુજરાત (Page 249)

ગુજરાત

ગુજરાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની વર્ચ્યુઅલ અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચીંગ કરાયુંરાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વધઈ એમ ચાર તાલુકાઓ ખાતે અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરાશે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાના Continue Reading
ગુજરાત
એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (છૈંહ્લ) યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના ૩,૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્‌સ માટે રૂ. ૩,૯૦૦ કરોડની સહાય મંજૂરછૈંહ્લના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે; તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો કૃષિ ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. દેશના ખેડૂતો લઘુત્તમ નુકશાન સાથે Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે બેસીને પ્રધાનમંત્રીની ‘પરીક્ષા પે ચર્ચા’ નિહાળી ઃ બાળકો સાથે સંવાદ કર્યોપરીક્ષા પ્રેશર કે ટેન્શન નહીં પણ એક ઉત્સવ બનવી જાેઈએ ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દેશના બાળકો કોઈ જાતના તનાવ કે દબાણ વિના પરીક્ષા આપી શકે એ માટે તેમને સજ્જ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યોવિદ્યાર્થીજીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ એ એક માત્ર ઉપાય ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલશિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને ઉધોગમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું પડશે. હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજ (૧૧/૦૨/૨૦૨૫) થી આ નિયમનું કડક પાલન કરાવવા માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે. […]Continue Reading
ગુજરાત
ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવક-યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જતાં હોય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા જઈને સ્થાયી થયા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા, આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. આ ઉપરાંત હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે. મળતી માહિતી મુજબ, ગુજરાત સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે નવા ર્નિણયો લઈ રહી છે. સામાન્ય […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગની દુર્ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. શનિવારે (૮ ફેબ્રુઆરી) વહેલી સવારે આ બનાવ બન્યો હતો. જાેકે, અત્યાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. આગ એટલી ભયંકર હતી કે ૧ નહીં ૨ નહીં પરંતુ ૧૪ ફાયર બ્રિગેડની ટોમો બોલાવી પડી હતી. ફાયર વિભાગ બે કલાકની જહેમત […]Continue Reading
ગુજરાત
તાજેતરમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયોના મુદ્દા પર સંસદથી લઇને લઇને રાજ્ય સ્તરે ચર્ચા ચાલી રહી છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કરતા કહ્યું કે, ગુજરાતમાં અંદાજે ૧,૭૦૦ એજન્ટ્‌સ અને સમગ્ર ભારતમાં અંદાજે ૩,૫૦૦ એજન્ટ્‌સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે, જેમાંથી Continue Reading
ગુજરાત
માણસા તાલુકાના રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી થયાગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામના ૫૦ વર્ષ જૂના રામજી મંદિરના ત્રિ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, આજે બીજા દિવસે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માણસના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલે યજ્ઞ શાળાની મુલાકાત લઇ, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની Continue Reading