પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ખાતે તારીખ ૧૩.૦૨.૨૦૨૫ને ગુરુવારે ૧૧.૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદોસાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા હતા પરંતુ જેનું નિવારણ Continue Reading


















Recent Comments