Home Archive by category ગુજરાત (Page 258)

ગુજરાત

ગુજરાત
નવા બનેલા સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં ૧૦ આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયોરાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરિંગ સેલની કચેરીમાં આ પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે. આ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી આશિષ અગ્રવાલ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો […]Continue Reading
ગુજરાત
ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અને મધ્યસત્ર પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમમેદવારો ના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુરના કુલ ૨૪ વોર્ડની ૯૬ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ ભાજપે ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપી છે. આમ ભાજપે પાયાના સ્તરથી […]Continue Reading
ગુજરાત
“વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે-મુખ્ય સચિવ શ્રી પંકજ જાેષીગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી શ્રી પંકજ જાેષીએ આજે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જાેષીએ મુખ્ય સચિવ શ્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. […]Continue Reading
ગુજરાત
પોરબંદર આગામી મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના આશરે ૪૫ જેટલા દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસુઓ નો એક રેસિડેન્ટલ આર્ટ વર્કશોપ તા.૦૧ થી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન થવા જઈ રહ્યો છે, જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ચિત્રકારો વિશેષ ઉપસ્થિત રહેશે સાથે સાથે રશિયન આર્ટિસ્ટ મસ્કીન મુક્સીમ તથા કુલેમીના ઇરિના પોરબંદરને પોતાની અદભુત ચિત્રકલામાં કંડારશે,જેમાં શ્રીહરી Continue Reading
ગુજરાત
છેલ્લા થોડા દિવસોથી જુનાગઢમાં કેટલાક સાધુઓ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી છે. જે હવે એટલી હદે પહોંચી ગઈ છે કે બંને પક્ષે બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે. સાધુતા લાજે એ પ્રકારના બેફામ નિવેદન કરવામાં આવી રહ્યા છે. આ બધુ થયા બાદ મહાકુંભમાં જ જુના અખાડાના મહામંડલેશ્વર દ્વારા મહેશગીરીને બરતરફ કરવાનો ર્નિણય લેવાયો અને […]Continue Reading
ગુજરાત
ગુજરાત માળખાકીય સુવિધાઓ ઉપરાંત ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાનઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘસુશાસન એ વિકસિત સમાજનો મહત્વનો પાયોઃ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો આજે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત સરકારના નાણા Continue Reading
ગુજરાત
ક્રીમિયન કાૅંગો હેમરેજીક ફીવર અંગે જનજાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈમનુષ્યમાં ચેપ લાગ્યા બાદ ૧-૩ દિવસમાં દેખાય છે રોગના લક્ષણો રાજ્યમાં ક્રીમિયન કાૅંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ) અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કાૅંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રકત Continue Reading
ગુજરાત
કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘ઇ પેમેન્ટ’’ સુવિધાનો શુભારંભકાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા ગુજરાતના ટ્રસ્ટીઓને Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભૂમાફિયાઓ માટે દાખવવામાં આવેલ કડક વલણઃ પરિણામે અત્યાર સુધીમાં જિલ્લામાંથી કરોડોનો મુદ્દામાલ જપ્તબાતમીના પગલે ત્રણ દિવસથી રાત્રિના સમયગાળા દરમ્યાન સઘન વોચ રાખી ખનીજચોરી કરતા ઈસમોની અટકાયત કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, Continue Reading
ગુજરાત
નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા ગુજરાતના ‘ટેબ્લો’ માટે રાજ્ય સરકાર વતી ટ્રોફી-પ્રશસ્તિ પત્ર સ્વીકારતા માહિતી સચિવશ્રી અવંતિકા સિંપ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ એટલે કે ૭૬માં ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી Continue Reading