Home Archive by category ગુજરાત (Page 259)

ગુજરાત

ગુજરાત
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી સપ્તાહ અંતર્ગત જાગરૂકતા કાર્યક્રમ , રોડ સેફટી રૈલીના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ૨૫ થી વધુ યુવાનોને સડક સલામતીની શપથ પણ લેવડાવવામાં આવ્યી. આ સમગ્ર કાર્યક્રમના દરમિયાન નેહરુ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવક અને યુવા મંડળોના સભ્ય […]Continue Reading
ગુજરાત
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (દ્ગજીડ્ઢઝ્ર) કોલર્ન એજ્યુકેશન અને દા વન સ્પોર્ટ્‌સના સહયોગથી સમગ્ર ભારતના ક્રિકેટ કોચ માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવા તૈયાર છે, જેથી કરીને વિવિધ સ્તરોએ ખેલાડીઓને તાલીમ આપવાની તેમની ક્ષમતામાં વધારો થાય. ક્રિકેટ કોચ એજ્યુકેશન પ્રોગ્રામ એક સહયોગી પ્રયાસ છે, જ્યાં દ્ગજીડ્ઢઝ્ર આ કાર્યક્રમ અંગે જાગૃતિ લાવવા માટે વર્કશોપનું આયોજન કરશે તેમજ આ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પરથી કમોસમી માવઠાનું સંકટ હાલ ટળ્યું; સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહતઃ હવામાન વિભાગહવામાન વિભાગના અધિકારી દ્વારા આવનાર દિવસોમાં રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ હાલ ટળ્યું છે કહેવામાં આવ્યું હતું. અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયેલી સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે જેના લીધે હવે રાજ્યના ખેડૂતો એ પણ રાહત નો શ્વાસ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટઃ ગુજરાત સરકારના અભૂતપૂર્વ વ્યવસ્થાપનથી આ કાર્યક્રમે નવા કિર્તીમાન સ્થાપિત કર્યાવિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં ૨૫ અને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન યોજાયો હતો. બે દિવસીય આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે ૧.૩ લાખ લોકોએ ટિકીટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે ૨.૫ […]Continue Reading
ગુજરાત
ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય રમેશ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કૂર્મી સેના અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા, જેનીબેન ઠુમ્મર સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ  ૨૫૦ થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. રાજકોટ તા.31 : પાટીદાર સમાજ નાં યુવા અગ્રણી અને સેવાભાવી યુવાન  સ્વ: અંકિતભાઈ નારણભાઈ ઘાડિયા ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના મિત્ર […]Continue Reading
ગુજરાત
રાજકોટ એક કદમ આગે ના સ્લોગન સાથે પ્રબુદ્ધ કલમ નવેશી સુનિલ જોશી ના તંત્રી પદે પ્રસિદ્ધ થતા અગ્ર ગુજરાત દૈનિક મીડિયા હાઉસ ની શુભેચ્છા મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા લોકતંત્ર નું જતન કરવાના ઉમદા અભિગમ થી લોકશાહી ના આલબેલ અગ્ર ગુજરાત પરિવારે પૂજ્ય માર્ગીયસ્મિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કર્યો અમીટ છાપ છોડી જતા અગ્ર […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો૨૩ ગોલ્ડમેડલ અને ૦૪ સિલ્વરમેડલ સાથે કુલ ૭૬૬ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસે ત્રણ વર્ષમાં પાસા હેઠળ કાર્યવાહી પામેલા રીઢા આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં ૧૧૫૭ રીઢા આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુનઃ ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ સમજ આપી ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. એક […]Continue Reading
ગુજરાત
પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચૂકવાશેદીકરી એટલે વહાલનો દરિયો. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાતમાં ‘વહાલી દીકરી યોજના’ અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨.૭૮ લાખથી વધુ […]Continue Reading
ગુજરાત
તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો ર્નિણયટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશેગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો […]Continue Reading