Home Archive by category ગુજરાત (Page 280)

ગુજરાત

ગુજરાત
મરણની પાકી નોંધ કરી આપવાના બદલામાં ૬ હજાર રૂપિયાની લાંચ માંગી હતી વડોદરામાં મરણની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે લાંચ લેતા મામલતદાર કટેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરને છઝ્રમ્ એ ઝડપી લીધો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદીએ ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. […]Continue Reading
ગુજરાત
અગાઉ ગુજરાત વિધાનસભામાં યુવા એસમ્બલીમાં ભાગ લીધેલઅમરેલી-અમદાવાદ-ગાંધીનગરનું ગૌરવ હર્ષ સંઘાણીયુવાનો જે ક્ષેત્રમા હોય તે ક્ષેત્રની કંઈક વિશિષ્ટ કામગીરી અને અનુભવ લોકોને જોવા–જાણવા મળતો હોય છે. યુવાનો પણ આ બાબતે સજાગ બનીને જે તે ક્ષેત્રના વિકાસ માટે પ્રવૃત રહેતા હોય છે જેમાથી તેમની શકિત નીખરતી હોય છે તેનો અહેસાસ સમય આવ્યે સમાજ, રાજય, દેશ-વિદેશને લાભકારક નિવડતો […]Continue Reading
ગુજરાત
લોહાણા સમાજના ગૌરવ સમા વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રર જાન્યુઆરી બુધવાર ના રોજ હોય જેને સ્મૃતિ ચિન્હ તરીકે ઉજવવા જલ્યાણ ગ્રુપ દ્રારા જ્ઞાતિ સમુહ ભોજન સહીત પુજા વિધી નું આયોજન કરવામાં આવેલ છે લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિમાર્ણ થશેરધુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્થળે અકજ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃધ્ધ ગરીબ […]Continue Reading
ગુજરાત
વડોદરાના ૧.૨૧કરોડના વિદેશી દારૃના ત્રણ કેસમાં સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના સાગરીતને પીસીબી પોલીસે ગોવા ખાતે વેશપલટો કરીને ઝડપી પાડયો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરના માંજલપુર, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા ૧.૨૧ કરોડના વિદેશી દારૃના કેસમાં બિશ્નોઇ ગેંગની […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ જાેવા મળી છે. દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી Continue Reading
ગુજરાત
જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે માંની મહાઆરતી પણ કરવામાં આવશે. બનાસકાંઠા માં શક્તિપીઠ અંબાજી માં આજે પોષી પૂનમે માં આંબાના પ્રાગટ્યની ઉજવણી કરાઈ રહી છે. શક્તિપીઠ ખાતે આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. બનાસકાંઠામાં ૫૧ શક્તિપીઠમાંનું એક અંબાજી માતાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તો માતાના મંદિરે દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહેલા જાેવા […]Continue Reading
ગુજરાત
અસલી પેઢીના નામ તરીકે સરકારી કચેરીમાં રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. વડોદરા ના ડભોઈ નગરના ભૂતપૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ નકલી પેઢીનું નામ બનાવી, ડભોઈ તલાટીની સહી કરી અને તેને અસલી પેઢીના નામ તરીકે સરકારી કચેરીમાં રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. મળતા અહેવાલ અનુસાર […]Continue Reading
ગુજરાત
દાહોદમાં પીએસઆઈ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. હાઇકોર્ટના આદેશના પગલે બંને પર ગુનો નોંધાયો છે. પીએસઆઈ વિપુલ ગોહિલ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. બંનેએ ભોગ બનનારના ઘરે જઈ ગડદાપાટુનો માર માર્યો હતો. દાહોદમાં પીએસઆઈ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. હાઇકોર્ટના આદેશના પગલે બંને પર ગુનો નોંધાયો છે. પીએસઆઈ વિપુલ […]Continue Reading
ગુજરાત
સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તિગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સુરતથી નીકળ્યા પછી, ટ્રેન મહારાષ્ટ્રના જલગાંવ પહોંચતાની સાથે જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. આનાથી […]Continue Reading
ગુજરાત
એમ એસ યુનિવર્સિટીના આર્ટ્‌સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર વિધાર્થીનીની જાતીય સતામણી કરવાનો આરોપ વડોદરામાં જાતીય સતામણી કેસમાં વિધર્મી પ્રોફેસર મોહંમદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરાયો છે. પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો છે. મોહંમદ ઢેરીવાલાએ પીડિતાની બહેનપણી સાથે વાત કરી હતી. જેમાં લંપટ પ્રોફેસરે પીડિતાના પરિવારને બદમાશ ગણાવ્યો હતો. Continue Reading