બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ભુજ શહેરના મહાવીર નગર વિસ્તારમાં એક કારપેન્ટરે પોતાની જ દુકાનમાં ઇલેક્ટ્રિક કટરથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સવારે દુકાન ખોલ્યા બાદ પોતાના કર્મચારીને ચા લેવા મોકલીને પાછળથી કારપેન્ટરે આત્મહત્યા કરી હતી. કારપેન્ટરની આત્મહત્યામાં ગૃહક્લેશ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જાેકે, સાચું કારણ પોલીસ […]Continue Reading


















Recent Comments