ડીવાઈન સિલ્ક પરીવાર અને કીરણ હૉસ્પિટલ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ રક્તદાન એકત્રિત થયું
સુરત મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ જરૂરીયાતમંદ ની જીંદગી બચાવવા ઉતરાયણ પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પ કરી સમાજ માટે સેવાનો નમ્ર પ્રયાસ કરતા સુરતના ડીવાઈન સિલ્ક પરીવાર અને કીરણ હૉસ્પિટલ નો માનવતાવાદી અભિગમકિરણ હોસ્પીટલના સહયોગથી અને ડીવાઈન સિલ્ક પરીવાર દ્વારા તા.૧૧ જાન્યુઆરી એ બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકાર્ય માં સુરેશભાઈ […]Continue Reading


















Recent Comments