રાજ્યમાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરને લઇ પોલીસ સતર્ક, વડોદરા પોલીસે કરી ૧ની ધરપકડ ઉતરાયણ પર્વ નજીક આવતાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરનો ઉપયોગ રોકવા માટે વડોદરા પોલીસે કડક પગલાં ભર્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ ચોખંડી વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન મિતુલ […]Continue Reading


















Recent Comments