Home Archive by category ગુજરાત (Page 285)

ગુજરાત

ગુજરાત
આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણ્યતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા આપી રહ્યા છે. આ દિવસના મહોત્સવમાં બગદાણા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ-ભાવિકો સામેલ થશે. બગદાણા Continue Reading
ગુજરાત
ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ  ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ થયેલા પ્રાથમિક શાળામાં કામ કરતા 34 શિક્ષક ભાઈ બહેનોના નામની ઘોષણા Continue Reading
ગુજરાત
અમદાવાદ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર નારણપુરા સહિત ની સંસ્થા ઓના સાથ સહકાર તા.૧૧-૧-૨૦૨૫ શનિવાર સવારે ૯-૩૦ થી બપોર ૧-૦૦ દરમ્યાન અખબાર નગર સર્કલ નજીક આવેલ અખબાર નગર સોસાયટીના કોમન પ્લોટમાં નવાવાડજ વિસ્તાર ખાતે પતંગોત્સવની ભવ્ય ઉજવણી હર્ષોત્સાહભર મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસશીલ થાય તે માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ Continue Reading
ગુજરાત
વડોદરા ના દંત કોલેજ ના સ્થાપક પૂર્વ મેયર અને રાજવી લીમડી ઝાલોદ નેક નામદાર રાજેન્દ્રસિંહજી રાઠોડ પધાર્યા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની મુલાકાતેઅનેક સામાજિક સિદ્ધિ ઓ ધરાવતા રાજેન્દ્રસિંહજી વિશે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫/૧૭ દરમ્યાન સમગ્ર દેશ માં દંત રોગ વિષય નુમના રૂપ સંશોધન પેપર ની વૈશ્વિક સ્તરે નોંધ લેવાય  રાજેન્દ્રસિંહજી રાઠોડે સમગ્ર ભારત માં દંત […]Continue Reading
ગુજરાત
હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી વરાછામાં રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ઇન્ટન ડોકટરે બુધવારે રાતે અભ્યાસના લીધે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીમાં ધામેલગામની વતની અને હાલમાં વરાછા રોડ પર […]Continue Reading
ગુજરાત
સચીનમાં તલંગપુર ખાતે બુધવારે બપોરે હાઈટેન્શન લાઇનમાં ફસાયેલો પતંગ કાઢતી વખતે ૧૧ વર્ષથી બાળક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી જતા ટુંકી સારવાર મોત નિપજયું હતું. જેના લીધે તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીન ખાતે તલંગપુરગામ પાસે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા પિન્ટુ ચૌધરીની પત્ની સીમાદેવી બુધવારે બપોરે તેમનો ૧૧ […]Continue Reading
ગુજરાત
મધ્યપ્રદેશથી અફીણ લઇને વડોદરા ડિલીવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા હતા. પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. એસ.ઓ.જી. પોલીસની માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ કાળા સિલ્વર કલરની બાઇક પર અફીણ લઇને વડોદરામાં રહેતા દેવજી ખોડાભાઇ પ્રજાપતિને આપવા આવવાનો છે. મોડીરાતે તે ગોલ્ડન ચોકડી […]Continue Reading
ગુજરાત
સુરતમાં ગઈકાલે ઈન્ટર્નશીપ કરતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ માં ઈન્ટર્નશીપ કરતી ૨૪ વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી છે. જાનવી નામની યુવતીએ પોતાના ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ગઈકાલે […]Continue Reading
ગુજરાત
ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના આંબલિયાસણ ગામ પાસે આગની ઘટના બનવા પામી છે. આંબલિયાસણ-ભાસરિયા રોડ પર ફેક્ટરીમાં આગ લાગતા ભાગદોડ પચી ગઈ હતી. સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને આગની જાણ કરતા ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મહેસાણા જીલ્લામાં આંબલિયાસણ ગામે […]Continue Reading
ગુજરાત
૨૮ શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા લઘુ ઉદ્યોગકારોને નાણાકીય સહાય મળે તે માટે સરકારની વિવિધ યોજના, કાર્યક્રમ અંતર્ગત મળતી સબસીડી કે લોનનો બેંક ઓફ બરોડા ની મોખડાજી સર્કલ બ્રાંચમાં દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બિલોની મદદથી છેતરપિંડી કરવામાં આવી છે. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન […]Continue Reading