Home Archive by category ગુજરાત (Page 286)

ગુજરાત

ગુજરાત
ટલીય વખત સાબરમતી નદીને પ્રદૂષિત કરવા બાબતે હાઈકોર્ટે ફટકાર લગાવી છે, પરંતુ તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું પેટનું પાણી હલ્યું નથી. અમદાવાદ શહેરને આઘુનિક બનાવવા કેટલીય કવાયતો થઈ રહી છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેટલું પૂર્વ અમદાવાદ માં તંત્ર ઊંઘતું ઝડપાયું છે તેમ સ્થાનિકોનું માનવું છે. કરોડો રૂપિયાની કામગીરી […]Continue Reading
ગુજરાત
ફેક્ટરીમાં મોટી માત્રમાં નકલી બીડી બનાવવાનો કાચો માલ અને મશીનરી મળી આવી. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી ર્જીંય્ પોલીસે મોટા પ્રમાણમાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડી આ કારખાનું બંધ કરાવ્યું છે. આ કારખાનામાંથી મોટી માત્રમાં નકલી બીડી, બીડી બનાવવાના કાચા માલ અને મશીનરી મળી આવી […]Continue Reading
ગુજરાત
૩૪ વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. બિજાેલ ભેદરૂને ફરજીયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે. ૩૪ વર્ષથી ફરજ દરમિયાન હંમેશા વિવાદમાં રહેતા ડોક્ટરની અગાઉ પણ પોલીસે ધરપકડ કરી હતી. બનાસકાંઠા જીલ્લામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ મામલે ડોક્ટર બિજાેલ ભેદરૂનું નામ સામેલ હોવાનું જાેવા મળ્યું છે. અહેવાલ […]Continue Reading
ગુજરાત
મૃતક સંજય મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું અમદાવાદના ગોતામાં વંદેમાતરમ ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં સ્વસ્તિક સ્કાયલાર્ક ફ્લેટની સામે પ્રધામમંત્રી આવાસ યોજનાના નવા મકાનો બની રહ્યા છે. અહીં જ રહેતા અને મજૂરી કામ કરતો કમલેશ ઉજમાલાલ ડામોર મજૂરી કામ દરમિયાન એ બ્લોકના ત્રીજા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. […]Continue Reading
ગુજરાત
આરોપીઓએ ટ્રામાડોલ નામની સાયકોટ્રોપિક દવાને ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓના નામે છુપાવીને આફ્રિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. મુન્દ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે એક મોટી કાર્યવાહીમાં ૧૧૦ કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ્સની દાણચોરી ઝડપી પાડી હતી. આ મામલે રાજકોટના એક વેપારી નિકાસકારના ૨૭ વર્ષીય ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતીના આધારે, Continue Reading
ગુજરાત
હાલ પનીર ડૂબલિકેટ છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા, ૮૦૦ કિલો પનીરનો જથ્થો કરાયો સીલ રાજકોટમાં એક ફેક્ટરીમાં પનીરનો જથ્થો તૈયાર કરવામાં આવતો હોવાની માહિતી ર્જીંય્ પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડીને પનીર બનાવતી ફેક્ટરી પકડી પાડી આવી હતી. જ્યારે ફેક્ટરીમાંથી લાખોની કિંમતના ૮૦૦ […]Continue Reading
ગુજરાત
પૂજાએ યુવાનને એપ્લિકેશનમાં રોકાણ કરાવવાનું કહીને, ૪૫૦૦ કરોડની કમાણીનો લાલચ આપી ૮૦ લાખ લઈને રફુચક્કર થઈ ગયા. સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયાની ઠગાઈ કરવાના કિસ્સાઓ સામે આવવાનું બંધ થતું નથી. તાજેતરમાં જ મુંબઈની એક યુવતીએ મહેસાણાના યુવકને લગ્ન અને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપીને ૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.આ મામલે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ […]Continue Reading
ગુજરાત
રાજકોટ :: સમગ્ર દેશમાં અને વિદેશમાં વસવાટ કરતા પટેલ – પાટીદાર – કૂર્મી – કુનબી મરાઠા – કમ્મા – ખડાયાત – ગુર્જર નાં નામથી પ્રચલિત કિસાન જાતિ ની સામાજિક એકતા માટે નવનિર્મિત સંગઠન આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં વહીવટી કાર્યાલય નો આગામી 12, જાન્યુઆરી, રવિવાર નાં રોજ સ્વામી વિવેકાનંદ નાં જન્મદિન પર રાજકોટ ખાતે શુભારંભ કરવામાં […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠા જિલ્લા નું મસાલી ગામ દેશ પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું. રીન્યુએબલ એનર્જી નો ઉપયોગ કરી દેશ ને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા ની દિશા માં આગળ વધતા ધ્યેય માટે સરકાર કટિબદ્ધ બની રહી માત્ર ૮૦૦ ની વસ્તી ધરાવતા આ ગામ ની પાકિસ્તાન બોર્ડર થી ૪૦ કિમી નાં અંતરે કુલ ૧૧૯ ઘર ઉપર સોલાર રૂકટોપ થી […]Continue Reading
ગુજરાત
સુરત કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા આયોજીત ‘બર્ડ રેસ્ક્યુ સ્ટીક’ અર્પણ સમારોહ કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા દ્વારા ‘બર્ડ રેસ્ક્યુ સ્ટીક’ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણનાં સમયમાં આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગનાં દોરાથી ઘાયલ થતાં હોય છે. આ સમારોહમાં આગામી તહેવાર ઉત્તરાયણને અનુલક્ષીને ‘બર્ડ રેસ્ક્યુ Continue Reading