જાેકે, ત્યારબાદ આ તાંત્રિકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. રાજકોટમાં સિરિયલ કિલર ભૂવા નવલસિંહ અને જીગર ગોહિલ વિરૂદ્ધ હત્યા કરવા બદલ પડધરી પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. અમદાવાદ પોલીસ દ્વારા થોડા સમય પહેલા તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે ૧૩ વર્ષમાં ૧૨ લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું […]Continue Reading















Recent Comments